SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ - નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ (૧૩) અમર, મરે દ્વાર :૧. અમરનાં - ૧૫ દંડક (૧ નારકી + ૧ મનુષ્ય + ૧૩ દેવ) ૨. મરે નાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) (૧૪) ૩ યોગદ્વાર :૧. મન યોગનાં - ૧૬ દંડક (૧ નારકી + ૧ તિ. પંચેન્દ્રિય + ૧ મનુષ્ય + ૧૩ દેવ) ૨. વયોગનાં - ૧૯ દંડક (૧ નારકી + ૩ વિકસેન્દ્રિય + ૧ તિ. પંચેન્દ્રિય + ૧ મનુષ્ય + ૧૩ દેવ) ૩. કાયયોગના - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૪. એકાંત વ્યવહાર વચનનાં - ૩ દંડક (૩ વિકલેન્દ્રિય) ૫. વ્યવહાર વચનનાં - ૧૯ દંડક (વચનયોગ પ્રમાણે) ૬. અયોગીનો - ૧ દંડક (૧ મનુષ્યનો) (૧૫) ૮ આત્માકાર :૧. દ્રવ્ય આત્માનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૨. કષાય આત્માનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૩. યોગ આત્માનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૪. જ્ઞાન આત્માનાં - ૧૯ દંડક (૧ નારકી + ૧૩ દેવ + ૧ મનુષ્ય ૩ વિકસેન્દ્રિય + ૧ તિ. પંચેન્દ્રિય) ૫. દર્શન આત્માનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૬. ચારિત્ર આત્માનાં - ૧ દંડક (૧ મનુષ્યનો) ૭. ઉપયોગ આત્માનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૮. વીર્ય આત્માનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) (૧૬) ૬ પર્યાદ્ધિાર :૧. આહાર પર્યાપ્તિનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે)
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy