SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ :૨૩: :૨૩: :૨૩: :૨૩: :૨૩: ૨૩ દંડક ક્યાં ક્યાં લાભ? પ્ર. ૧૧૧. ૨૩ દંડક – આહાર પર્યાપ્તિના એકાંત સયોગમાં લાભ? ઉત્તર :- ૧૦૩ પ્રમાણે પ્ર. ૧૧૨. ૨૩ દંડક - નોગર્ભજના એકાંત સયોગીમાં લાભ? ઉત્તર :- ૧૦૩ પ્રમાણે પ્ર. ૧૧૩. ૨૩ દંડક - સ્પર્શેન્દ્રિયના એકાંત સયોગમાં લાભ? ઉત્તર :- ૧૦૩ પ્રમાણે પ્ર. ૧૧૪. ૨૩ દંડક – અવિરતિના એકાંત સયોગીમાં લાભ ? ઉત્તર :- ૧૦૩ પ્રમાણે પ્ર. ૧૧૫. ૨૩ દંડક – આહાર પર્યાપ્તિના એકાંત સલેશીમાં લાભ? ઉત્તર :- ૧૦૩ પ્રમાણે પ્ર. ૧૧૬. ૨૩ દંડક - નોગર્ભજના એકાંત સલેશીમાં લાભે? ઉત્તર :- ૧૦૩ પ્રમાણે પ્ર. ૧૧૭. ૨૩ દંડક - સ્પર્શેન્દ્રિયના એકાંત સલેશીમાં લાભ? ઉત્તર :- ૧૦૩ પ્રમાણે પ્ર. ૧૧૮. ૨૩ દંડક – અવિરતિના એકાંત સલેશીમાં લાભ? ઉત્તર :- ૧૦૩ પ્રમાણે પ્ર. ૧૧૯, ૨૩ દંડક - નોગર્ભજના એકાંત આહારકમાં લાભ? ઉત્તર :- ૧૦૩ પ્રમાણે પ્ર. ૧૨૦. ૨૩ દંડક - સ્પર્શેન્દ્રિયનાં એકાંત આહારકમાં લાભ? ઉત્તર :- ૧૩ દેવ + ૧ નારકી + ૯ તિર્યંચ પ્ર. ૧૨૧. ૨૩ દંડક – અવિરતિ એકાંત આહારકમાં લાભ? ઉત્તર :- ૧૨૦ પ્રમાણે પ્ર. ૧૨૨. ૨૩ દંડક – બાદરના એકાંત છદ્મસ્થમાં લાભ ? ઉત્તર :- ૧૨૦ પ્રમાણે :૨૩: :૨૩: :૨૩: :૨૩: :૨૩: :૨૩: :૨૩:
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy