SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૩૪. ૨૨ દંડક - સમકિતી આગતમાં લાભ? ઉત્તર :- ૩ર પ્રમાણે :૨૨: પ્ર. ૩૫. ૨૨ દંડક – અધોલોક, ઉર્ધ્વલોકમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ વૈમાનિક + ૧ નારકી + ૯ તિર્યંચ + ૧ મનુષ્ય :૨૨: પ્ર. ૩૬. ૨૨ દંડક - તિ,પંચે.ની આગતના અધોલોક, ઉર્ધ્વલોકના લાભ? ઉત્તર :- ૩૫ પ્રમાણે :૨૨: પ્ર. ૩૭. ૨૨ દંડક – તિર્યંચ પંચે.ની ગતના અધોલોક, ઉર્ધ્વલોકના લાભ? ઉત્તર :- ૩૫ પ્રમાણે :૨૨: પ્ર. ૩૮. ૨૨ દંડક - મનુષ્યની ગતના અધોલોક, ઉર્ધ્વલોકના લાભ? ઉત્તર :- ૩૫ પ્રમાણે ૨૨: પ્ર. ૩૯. ૨૨ દંડક – અધોલોક, તિર્જીલોકના એકાંત છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- ૧૨ દેવના + ૯ તિર્યંચના + ૧ નારકી :૨૨: પ્ર. ૪૦. ૨૨ દંડક - અધોલોક, તિર્જીલોકના એકાંત સવેદીમાં લાભ? ઉત્તર :- ૩૯ પ્રમાણે :૨૨: પ્ર. ૪૧. ૨૨ દંડક - અધોલોક, તિર્જીલોકના એકાંત સયોગમાં લાભ? ઉત્તર :- ૩૯ પ્રમાણે :૨૨: પ્ર. ૪૨. ૨૨ દંડક - અધોલોક, તિચ્છલોકના એકાંત સલેશીમાં લાભ? ઉત્તર :- ૩૯ પ્રમાણે :૨૨: પ્ર. ૪૩. ૨૨ દંડક - અધોલોક, તિચ્છલોકના એકાંત આહારકમાં લાભ? ઉત્તર :- ૩૯ પ્રમાણે :૨૨: પ્ર. ૪૪. ૨૨ દંડક - તિ.પંચે.ની આગતમાં અધો. તિચ્છ.નાં એકાંત છબસ્થમાં લાભ ? ઉત્તર :- ૩૯ પ્રમાણે ૨૨:
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy