SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ :૧૫: :૧૫: :૧૫: :૧૫: ૧૬૮ નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૨૮. ૧૫ દંડક - અપકાયની આગતના મિશ્રદષ્ટિમાં લાભ ? ઉત્તર :- ૨૧ પ્રમાણે. પ્ર. ૨૯. ૧૫ દંડક – વનસ્પતિકાયની આગતના મિશ્રદષ્ટિમાં લાભ? ઉત્તર :- ૨૧ પ્રમાણે. :૧પ: પ્ર. ૩૦. ૧૫ દંડક – પૃથ્વીકાયની આગતના સંજ્ઞીમાં લાભ? ઉત્તર :- ૨૧ પ્રમાણે. ':૧૫: પ્ર. ૩૧. ૧૫ દંડક - અપકાયની આગતના સંસીમાં લાભ? ઉત્તર :- ૨૧ પ્રમાણે. પ્ર. ૩૨. ૧૫ દંડક - વનસ્પતિકાયની આગતના સંજ્ઞીમાં લાભ? ઉત્તર :- ૨૧ પ્રમાણે. પ્ર. ૩૩. ૧૫ દંડક - પૃથ્વીકાયની આગતનાં વિર્ભાગજ્ઞાનમાં લાભ? ઉત્તર :- ૨૧ પ્રમાણે. પ્ર. ૩૪. ૧૫ દંડક - અપકાયની આગતનાં વિર્ભાગજ્ઞાનમાં લાભ? ઉત્તર :- ૨૧ પ્રમાણે. પ્ર. ૩૫. ૧૫ દંડક – વનસ્પતિકાયની આગતનાં વિર્ભાગજ્ઞાનમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ વાણવ્યંતર + ૧ જ્યોતિષી + ૧ વૈમાનિક + ૧ મનુષ્ય + ૧ તિ. પંચે. પ્ર. ૩૬. ૧૫ દંડક – પૃથ્વીકાયની આગતનાં ૧૦ પ્રાણધારીમાં લાભ? ઉત્તર :- ૩૫ પ્રમાણે. પ્ર. ૩૭. ૧૫ દંડક - અપકાયની આગતનાં ૧૦ પ્રાણધારીમાં લાભ? ઉત્તર :- ૩૫ પ્રમાણે. :૧પ પ્ર. ૩૮. ૧૫ દંડક – વનસ્પતિકાયની આગતનાં ૧૦ પ્રાણધારીમાં લાભ? ઉત્તર :- ૩૫ પ્રમાણે. :૧૫: પ્ર. ૩૯. ૧૫ દંડક - પૃથ્વીકાયની આગતનાં અવધિજ્ઞાનમાં લાભ? ઉત્તર :- ૩૫ પ્રમાણે. :૧૫: :૧૫: :૧૫: :૧૫:
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy