________________
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧
પ્ર. ૧૦૭. ૧૩ દંડક તિ. પંચેન્દ્રિયની આગતમાં એકાંત નો ગર્ભજ સમચોરસ સંઠાણમાં લાભે ?
૧૫૦
ઉત્તર ઃ- ૧૦૩ પ્રમાણે.
:૧૩:
પ્ર. ૧૦૮. ૧૩ દંડક - તિ.-પંચેન્દ્રિયની આગતમાં એકાંત નો ગર્ભજ સમચોરસ સંઠાણમાં લાભે ?
ઉત્તર :- ૧૦૩ પ્રમાણે.
:૧૩:
પ્ર. ૧૦૯, ૧૩ દંડક - મનુષ્યની આગતમાં એકાંત નો ગર્ભજ સમચોરસ સંઠાણમાં લાભે ?
ઉત્તર :- ૧૦૩ પ્રમાણે.
:૧૩:
પ્ર. ૧૧૦, ૧૩ દંડક - મનુષ્યની ગતમાં એકાંત નો ગર્ભજ સમચોરસ સંઠાણમાં લાભે ?
ઉત્તર ઃ
૧૦૩ પ્રમાણે.
પ્ર. ૧૧૧. ૧૩ દંડક - તિ. પંચેન્દ્રિયની આગતમાં અધોલોકના અવધિદર્શનીમાં
લાભે ?
૧૦ ભવનપતિ + ૧ નારકી + ૧ તિર્યંચ પંચેન્દ્રિય
+ ૧ મનુષ્ય.
પ્ર. ૧૧૨. ૧૩ દંડક - તિ. પંચેન્દ્રિયની ગતમાં અધોલોકના અવધિદર્શનીમાં
લાભે ?
ઉત્તર ઃ
:૧૩:
:૧૩:
ઉત્તર :
૧૧૧ પ્રમાણે.
:૧૩:
પ્ર. ૧૧૩. ૧૩ દંડક - મનુષ્યની આગતમાં અધો.નાં અવધિદર્શનીમાં લાભે ? ઉત્તર :- - ૧૧૧ પ્રમાણે.
:૧૩:
પ્ર. ૧૧૪. ૧૩ દંડક - મનુષ્યની ગતમાં અધોલોકનાં અવધિદર્શનીમાં લાભે ? ઉત્તર ઃ- ૧૧૧ પ્રમાણે.
--
ઉત્તર :
:૧૩:
પ્ર. ૧૧૫. ૧૩ દંડક - તિ. પંચેન્દ્રિયની આગતમાં અધોલોકનાં વિભંગ જ્ઞાનમાં
લાભે ? ૧૧૧ પ્રમાણે.
:૧૩: