SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ :૧૨: ૧૨ દંડક ક્યાં ક્યાં લાભે ? ૧૩૫ પ્ર. ૮૬. ૧૨ દંડક - અધોલોક, તિર્જી.નાં અસંઘયણી તેજુલેશીમાં લાભ? ઉત્તર :- ૮૦ પ્રમાણે પ્ર. ૮૭. ૧૨ દંડક - અધોલોક, તિલોકનાં એકાંત સમચોરસ સંડાણમાં લાભ ? ઉત્તર :- ૮૦ પ્રમાણે :૧૨: પ્ર. ૮૮. ૧૨ દંડક – અધોલોક, તિર્થોલોકનાં એકાંત વૈક્રિય શરીરી પુરુષવેદમાં લાભ? ઉત્તર :- ૮૦ પ્રમાણે :૧૨: પ્ર. ૮૯. ૧૨ દંડક - અધોલોક, તિચ્છલોકનાં એકાંત વૈક્રિય શરીરી સ્ત્રીવેદમાં લાભ ? ઉત્તર :- ૮૦ પ્રમાણે :૧૨: પ્ર. ૯૦. ૧૨ દંડક – અધોલોક, તિચ્છલોકનાં એકાંત વૈક્રિય શરીરી તેજુલેશીમાં લાભ ઉત્તર :- ૮૦ પ્રમાણે :૧૨: પ્ર. ૯૧. ૧૨ દંડક - અધો., તિચ્છ.નાં એકાંત અમર કૃષ્ણલેશીમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ નારકી + ૧ વાણવ્યંતર :૧૨: પ્ર. ૯૨. ૧૨ દંડક - અધો., તિચ્છના એકાંત અમર નીલેશીમાં લાભ? ઉત્તર :- ૯૧ પ્રમાણે :૧૨: પ્ર. ૯૩. ૧૨ દંડક - અધોલોક, તિચ્છલોકનાં એકાંત અમર કાપોતલેશીમાં લાભ ? ઉત્તર :- ૯૧ પ્રમાણે પ્ર. ૯૪. ૧૨ દંડક – અધો., તિચ્છલોકનાં અસંઘયણી કૃષ્ણલેશીમાં લાભ? ઉત્તર :- ૯૧ પ્રમાણે :૧૨: પ્ર. ૯૫. ૧૨ દંડક – અધોલોક તિચ્છ.ના અસંઘયણી નીલેશીમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + વાણવ્યંતર + ૧ નારકી :૧૨: :૧૨:
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy