________________
૧૨૪
નિતનિત પ્રશ્નોત્તરી આગમ શાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૯૪. ૧૧ દંડક – તિ,પંચે.ની આગતના નીલલેશી અસંઘયણીમાં લાભ? ઉત્તર :- ૮૦ પ્રમાણે
:૧૧: પ્ર. ૯૫. ૧૧ દંડક – તિ. પંચેન્દ્રિયની આગતના કપોતલેશી અસંઘયણીમાં
લાભ ? ઉત્તર :- ૮૦ પ્રમાણે
:૧૧: પ્ર. ૯૬. ૧૧ દંડક – મનુષ્યની આગતના કૃષ્ણલેશી અસંઘયણીમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ વાણવ્યંતર
:૧૧: પ્ર. ૯૭. ૧૧ દંડક – મનુષ્યની આગતના નીલેશી અસંઘયણીમાં લાભ? ઉત્તર :- ૯૬ પ્રમાણે
:૧૧: પ્ર. ૯૮. ૧૧ દંડક - મનુષ્યની આગતના કાપોતલેશી અસંઘયણીમાં લાભ? ઉત્તર :- ૯૬ પ્રમાણે
:૧૧: પ્ર. ૯૯. ૧૧ દંડક - મનુષ્યની ગતના કૃષ્ણલેશી અસંઘયણીમાં લાભ? ઉત્તર :- ૯૬ પ્રમાણે
૧૧: પ્ર. ૧૦૦. ૧૧ દંડક - મનુષ્યની ગતના નીલેશી અસંઘયણીમાં લાભ? ઉત્તર :- ૯૬ પ્રમાણે પ્ર. ૧૦૧. ૧૧ દંડક - મનુષ્યની ગતના કપોતલેશી અસંઘયણીમાં લાભ? ઉત્તર :- ૯૬ પ્રમાણે પ્ર. ૧૦૨. ૧૧ દંડક - અધોલોકના પંચેન્દ્રિય એકાંત અવિરતિમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ નારકી
:૧૧: પ્ર. ૧૦૩. ૧૧ દંડક - અધોલોકના પુરુષવેદી એકાંત છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ તિર્યંચ પંચેન્દ્રિય પ્ર. ૧૦૪. ૧૧ દંડક – અધોલોકના સ્ત્રીવેદી એકાંત છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- ૧૦૩ પ્રમાણે પ્ર. ૧૦૫. ૧૧ દંડક - હુંડ સંડાણમાં લાભ ? ઉત્તર :- પાંચ સ્થાવર + ૩ વિકસેન્દ્રિય + ૧ તિ,પંચેન્દ્રિય + ૧ મનુષ્ય + ૧ નારકી
:૧૧:
:૧૧:
:૧૧:
:૧૧:
:૧૧: