________________
૮ દંડક ક્યાં ક્યાં લાભ ? પ્ર. ૧૦. આઠ દંડક – વનસ્પતિકાયની ગતનાં એકાંત શાશ્વતામાં લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે
:૮: પ્ર. ૧૧. આઠ દંડક – વનસ્પતિકાયની ગતનાં એકાંત શાશ્વતામાં લાભે ? ઉત્તર :- ૧ પ્રમાણે પ્ર. ૧૨. આઠ દંડક – બેઇન્દ્રિયની આગતના એકાંત શાશ્વતામાં લાભે ઉત્તર :- ૧ પ્રમાણે
:૮: પ્ર. ૧૩. આઠ દંડક – બે ઇન્દ્રિયની ગતના એકાંત શાશ્વતામાં લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે
.:૮: પ્ર. ૧૪. આઠ દંડક – તે ઇન્દ્રિયની આગતના એકાંત શાશ્વતામાં લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે
:૮: પ્ર. ૧૫. આઠ દંડક – તે ઇન્દ્રિયની ગતના એકાંત શાશ્વતામાં લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે
:૮: પ્ર. ૧૬. આઠ દંડક – ચૌરેન્દ્રિયની આગતના એકાંત શાશ્વતામાં લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે
:૮: પ્ર. ૧૭. આઠ દંડક - ચૌરેન્દ્રિયની ગતના એકાંત શાશ્વતામાં લાભ ? ઉત્તર :- પાંચ સ્થાવરના ૫ + ૩ વિકસેન્દ્રિય પ્ર. ૧૮. આઠ દંડક – તિર્યંચ પંચેન્દ્રિયની આગતના એકાંત શાશ્વતામાં
લાભે ? ઉત્તર :- ૧૭ પ્રમાણે
:૮: પ્ર. ૧૯. આઠ દંડક – તિર્યંચ પંચેન્દ્રિયની ગતના એકાંત શાશ્વતામાં લાભ? ઉત્તર :- ૧૭ પ્રમાણે પ્ર. ૨૦. આઠ દંડક – મનુષ્યની ગતના એકાંત શાશ્વતામાં લાભ ? ઉત્તર :- ૧૭ પ્રમાણે પ્ર. ૨૧. આઠ દંડક – એકાંત અસંજ્ઞીમાં લાભ ? ઉત્તર :- ૧૭ પ્રમાણે