SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ગુજરાતના ધમ સંપ્રદાય અમદાવાદમાં દુધેશ્વર રોડ ઉપર એડવાન્સ મિલની પાછળના ભાગમાં યહૂદીઓનું કબ્રસ્તાન આવેલું છે. એમાં શ્રીમતી આબિગાયેલબાઈ ભનકરની કબર છે. આ કબ્રસ્તાનમાં લગભગ ૪૦૦ જેટલી કબરે આવેલી છે. દલીક કબરમાં માત્ર પ્રતીકરૂપે પથ્થર ઊભું કરવામાં આવ્યો છે. કબરના આકાર જુદા જુદા છે. આ કબર ઉપર વ્યક્તિનું જન્મવર્ષ કે તારીખ તથા મૃત્યુદિન દર્શાવેલ છે. ઘણી કબરે ઉપર હિબ્રુ કે અંગ્રેજીમાં લેખ છે. આ કબરો ઉપર સહુથી વહેલામાં વહેલું વર્ષ ઇ.સ. ૧૮૮૭નું મળે છે. અમદાવાદ તથા સૂરતમાં ઇન્ડે-ઈઝરાયેલ ફ્રેન્ડશીપ લીગ સ્થાપાઈ છે તે ગુજરાતમાં યહૂદીઓ તરફ સદ્ભાવ પ્રગટે તેવું કાર્ય કરે છે. સંદર્ભ ગ્રંથ (૧) ચંદ્રકાંત પટેલ ઈઝરાયેલ, અમદાવાદ, ૧૯૭૫ (૨) ગિલબર્ટ ઇઝરાયેલ અને પેલેસ્ટાઈનઅનુ. હિંમતલાલ આશીર્વાદ વિષયક પ્રશ્નોત્તરી (૩) ડ. હ. ગં. શાસ્ત્રી અને (૧) ગુજરાતમાં યહૂદીઓ’ પથિક, ડો. ભારતીબેન શેલત એપ્રિલ ૧૯૮૧ (૨) યહૂદીઓ અને તેમને ભારતમાં વસવાટ, પથિક, જાન્યુ. ૧૯૮૧ (૪) ચંદ્રકાંત પટેલ અમદાવાદમાં યહૂદીઓને પૂર્વ ઈતિહાસ અને સાંસ્કૃતિક જીવન, ગુજ. વિદ્યાપીઠ, મે-જૂન, ૧૯૮૨ (૫) ડૉ. ભારતીબેન શેલત (૧) અમદાવાદને યહૂદી દ્વિભાષી લેખ અને ત્યાંનું યહૂદી કબ્રસ્તાન, ગુજરાત વિદ્યાપીઠ, માર્ચ એપ્રિલ ૧૯૮૧ (૨) યહૂદીઓ અને તેમને ભારતમાં વસવાટ, બુ. પ્ર, જાન્યુઆરી ૧૯૮૧
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy