SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ મહિમા દર્શન. - હવે અકબરે કહે છેઃ હે પૂજ્ય! મારી ઉપર મહેરબાની કરી કંઈ હુકમ કરે !” જે જીજયાવેરો હિંદુને ભરવાનું હતું, તેમાં ૧૪ કરોડની જેની આવક હતી તે વાચકે બંધ કરાવી. અકબર ચકલાની ૧ શેર જીભ રેજ ખાય છે તે બંધ કરાવી, શત્રુંજયને સેને કર હતું તે છેડાવ્ય. આપણે યાત્રા મફત નથી કરતા, મુડકું દઈએ છીએ. જે લેકે જાત્રા કરે તે બે રૂપિયા પણ ભરી ન જાય, તે આણંદજી કલ્યાણની પેઢીને દેવાદાર છે. તીર્થનું ખર્ચ કયાંથી ચાલે છે, તેમાં હું આપું, આવું વિચારતા નથી. “લાણું લે, લાગે ન ભરે તે રાંડરાંડ” તેમ લાભ લે ને ફરજ ન બજાવે તે રાંડીડ. તીર્થને અંગે વહીવટ કરતાં નોકર ચાકરમાં ખરચ થતાં હશે તેને લાભ લે, અને લાગે નથી દે. રાંડરાંડ પણ છોકરા માટે ખર્ચે છે. આ માટે વિચાર સરખો પણ કેટલા ગામવાળાએ કર્યો નથી, ૬૦ હજારના ૪૦ કરી આવવા હતા ને? જે રજવાડામાં સિદ્ધાચળ નથી, તે રજવાડા નિભાવ કરે છે કે નહિ? તમારે આકલા વરસ યાત્રા બ ધ રહી તે જમાવટ હજુ થઈ નથી દુષ્કાળના મરકીના વરસમાં હતી, તે જમાવટ અત્યારે નથી. બે વરસ વધારે બંધ કહ્યું હેત તો શું થાત? સરવાઈ કરવામાં ભૂલ્યા છે. આપણામાં આળસથી સરવાઈ ન થઈ જે સિદ્ધાચળ અંગે એક સોને લે ત્યારે યાત્રા ચઢવા દેતા, તે કર છેડા. છ મહીનાનો અમારિ પડદે પ્રવર્તાવ્યો, મૂળ અધિકાર છ મહિનાને અમારિ પહો વજડાવ્ય તે છે બાદશાહનો જન્મ મહિને, સંવે રવિવાર, ૧૨ દિવસ પયુંષણના સંક્રાન્તિ તિથિઓ, નવરેજને મહિને, સર્વે ઇદ મીહીરના દિવસે, તેમ છ મહિનાના અમારિ ઝુકમો ગુરૂ પાસે લાવી ભેટ કર્યા. ધર્મની વૃદ્ધિ માટે અનેક પ્રકારની શાસનની ઉન્નતિ પર્યુષણની અડ્રાઈવખતે પૂર્વે કહેલા પ્રકારે પ્રમાણે હે શ્રાવક, તમારે કરવી જોઈએ. જે સભાગ્યલક્ષ્મીની ઈચ્છા હોય તે પર્યુષણના કર્તવ્ય કરવામાં તત્પર રહેશે.
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy