SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટાહિકા વ્યાખ્યાન પાલ જ્ઞાનથી. કયું ? એપ્રતિપાતિ. કેવલજ્ઞાન થયેલું માલુમ પડયું, કે તુરત જ ચંદના ગુરૂણી મૃગાવતી શિષ્યાને ખમાવવા લાગી. ખમાવતાં કેવલજ્ઞાન પામી. પરિણામે બન્નેનું આરાધકપણું થયું. કુંભકાર જેવો મિચ્છામિ દુક્કડ ન દેવો જોઈએ. કેઈ નાને શિષ્ય કુંભારના માટીનાં વાસણ કાંકરા મારી કાણ કરે છે. કુંભારે તેને રોક, મિથ્યા દુષ્કૃત આપતે જાય છે. પણ કાંકરા મારતે બંધ થતું નથી. કુંભારે કાંકરે લીધે ને આંગળીમાં કાંકરે પકડી કાનમાં મરડવા માંડે. ચેલે કહે છે કે “અરર ! પીડા થાય છે.” પેલો કુંભાર પણ મિચ્છામિ દુકકડું દીધે જાય છે. એમ કુંભાર અને ઉત્કંઠ ચેલા જે મિચ્છામિ દુક્કડું ન દે. અઠ્ઠમ તપ. હવે અઠ્ઠમતપનું કૃત્ય કહે છે. પર્યુષણમાં અઠ્ઠમ જરૂર કરવું જોઈએ. પાણીમાં એક ઉપવાસ, ચાતુર્માસમાં છઠ્ઠ. વાર્ષિક તપમાં અઠ્ઠમ કરો જોઈએ એમ જિનેશ્વરએ કહેલું છે. તે “રહેવા રૂપ,” “પર્યુષણના અર્થમાં નહિ. અઠ્ઠમ ન થાય, તે ત્રણ ઉપવાસ. નહીં તે છ આયંબિલ, નવ નીવી, બાર એકાસણાં, સેળ બેસણાં અગર છ હજાર સ્વાધ્યાય ધ્યાન, અગર ૬૦ નવકારવાળી. “જના સાડપિ તા: પૂત: ' આ રીતે પણ જેમ બને તેમ વહેલે તપ પૂરે કર જોઈએ. આ રીતે યણ તપ વાળી આપવાનું. ન કરે તે જિનેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન થાય. તપનું ફળ. એક વરસ નારકીને જવ નરકનાં દુઃખ ભેળવીને અકામ નિર્જરાથી જે પાપકર્મ ખપાવે, તેટલાં કર્મ નવકારસીનું પચ્ચખાણ કરવાથી તૂટી જાય. પરિસીના પચ્ચખાણથી એક હજાર વરસનાં, સાઢ પરિસીએ દસ હજાર વર્ષનાં પાપ પુરિમુદ્રમાં એક લાખ વર્ષનાં, એકાસણાથી દસ લાખ, નવીથી ક્રોડ, એકલ ઠાણુથી દસક્રોડ વરસનું, એકલ દત્તિથી સે ઝાડ વરસનું, આયંબિલ કરવાથી હજાર ઝાડનું, ઉપવાસથી દસ હજાર કેડનું, છટ્ઠથી એક લાખ કેડનું અને દસ લાખ ઝાડ
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy