SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ થવ મહિમા દર્શાન न भवति धर्मः श्रोतुः, सर्वस्यैकान्ततो हितश्रवणात् । बुषतोऽनुग्रहबुद्धया, वक्तुस्त्वेकान्ततो भवति ॥ २८ ॥ तत्त्वार्थकारिका. તમામ શ્રોતા હિતર્ની વાત સાંભળે તેા દરેકને એકાંતે ધર્મ થાય તેવા નિયમ નથી. પરમશુશ્રુષાવાળા શ્રોતા હોય તો ધમ થાય, ઉપકાર બુદ્ધિથી ઉપદેશક ઉપદેશ આપે તેથી એકાંતે કલ્યાણ પામે, એ તારવાની બુદ્ધિથી. ઉપદેશકને એકાંતે ધમ થાય છે. કહે છે કે રસકથા પણ તત્ત્વ એ છે, કે તમે તેનાથી પરમશુશ્રુષાવાળા અનેા, તöગવેષક થાવ, તત્ત્વ આત્મામાં આતપ્રેત થઇ જાવ! માટે તેમને એકાંતે ધર્મ છે. શ્રોતા વકતાને ધમ કયાં ? અન્નને તત્ત્વપ્રાપ્તિની દિશામાં ધમ છે. ચકરત્ન કરતાં ચડિયાતું શ્રી સિક શ્રીપાળ ચરિત્રમાં નવપદ-સિદ્ધચક્રજીનું આરાધન એ તત્ત્વ ફળ છે; સિદ્ધચક્ર ચક્રરત્ન કરતાં પણ જબરજસ્ત કામ કરનાર છે. ચક્રવર્તી વાસુદેવનાં ચક્રો સ્થૂળ પુદ્ગલામાં કામ કરે છે. સૂક્ષ્મ પુદ્ગલને ચક્રથી અડકી શકાતું નથી, ભાષા, શ્વાસોચ્છ્વાસ વણાને તે ચક્ર અસર કરી નથી શકતું, તે પછી ખારીકમાં ખારીક કવા ઉપર અસર નીપજાવે જ ક્યાંથી ? ક્રમ શત્રુને સંહાર કરવા માટે સમથ હાય તો તે સિદ્ધચક્ર છે. સિદ્ધચક્રને અંગે સામર્થ્ય માન્યુ ચક્રવત્તી' વાસુદેવનું' ચક્ર, ઈંદ્રનુ વજ્ર જે શક્તિ ધરાવતું નથી, તે શક્તિ સિદ્ધચક્ર ધરાવે છે. એ નવ આરાનું ચક્ર છે. યાગીઓએ એને પદ્મકમલ કહ્યું છે. તેથી જ સિદ્ધસેન દિવાકરે કણિકામાં ભગવાનનું સ્થાન છે તેમ જણાવ્યુ છે. ‘ક્ષમ્ય સંમત્રિપલ નવુ ાિયા: ધ્યાનની અપેક્ષાએ પદ્મની ઉપમા પામે છે, ત્યારે ક ક્ષય માટે ચક્રની ઉપમા પામે છે. પાનમાત્રથી સિદ્ધિ સાધવા માટે ખીજી' કરવાનું નહિ. વિદ્યાએ પતિસિદ્ધ અને સાધનથી પણ સિદ્ધ હાય, તેમ આ પાન માત્રથી સિદ્ધ છે. પહેન માત્રથી સિદ્ધ ન હાય તે! અંત અવસ્થાએ સ-વાંદરા–ચાર સ્મરણમાત્રથી દેવલેાકાદિ શી રીતે મેળવે ? પૂચરણુ ન હાય, ઉત્તર સાધન ન હેાય. અહીં કશાની જરૂર નથી.
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy