SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સાધુ પદ વ્યાખ્યાના ૩૯ વધારે ખખડયાં કે ધૂમાડો વધારે નીકળે કે એ છો નીકળે તે જોવાનું ન હોય. ધુમાડામાં રઈ છે છતાં તત્ત્વ તેમાં ન હોય પણ તરવ ભેજનમાં હેય. ઉદ્દેશ જુદા, છતાં સાધ્ય એક જ. ભગવાન ઋષભદેવજીનું એક વ્યક્તિનું જન્મકલ્યાણક આરાધીએ. આ વ્યક્તિનું પર્વ દિવાળી કરીએ, મેરુતેરસ કરીએ, તે બધા વ્યકિતના પર્યો છે. જ્ઞાનપંચમી તે ચૌદ પૂર્વના જ્ઞાન માટે, બીજ દર્શન માટે, આ એક એક ગુણો આરાધવા માટે તિથિ અને પર્વો છે, છતાં પર્યવસાન ત્યાં નથી. વ્યક્તિ છે, સીધે સંબંધ ત્યાં નથી. એમણે મેક્ષમાર્ગ બતાવે, આ આરાધવા દ્વારા મને મોક્ષ મળે, ત્યાં ઉદ્દેશ વ્યક્તિ બની પણ સાધ્ય મેક્ષ. સાધ્ધમાં મહાવીર મહારાજા કે અષભદેવજી મારા પર પ્રસન્ન થાય તે નથી. સાધ્ય તેમની આરાધના દ્વારાએ મને મોક્ષ થાય. મહાવીરના જન્મ-નિર્વાણને ઉદ્દેશીને જ્ઞાન દર્શન ચારિત્ર ગુણના ઉદ્દેશથી તિથિ પર્વો છે, સાધ્ય તરીકે નહિ. સાધ્ય બધે મેક્ષ ઉદ્દેશ ભલે જુદા જુદા રહ્યા, છતાં સાધ્ય એક જ. જૈન શાસનના તહેવારે એ બધા મેક્ષઉદ્દેશથી હોય છે, તેથી કઈ પણ તહેવારમાં–પર્વમાં વિષય કષાય ઈન્દ્રિયના ગની છૂટી આપવામાં આવતી નથી. બધા માર્ગમાં મેક્ષનું બીજ રાખવું પડે છે, વિષય-કષાય-આરંભની નિવૃત્તિ કરી પણ તેમાં સાધ્ય મેક્ષ છે. મોક્ષને અનુકૂળ કિયા થાય. દાદરે મેડા તરફ છેડાવાળે હેય, બીજી દિશાએ છેડે જાય તે ન પાલવે. અહીં સિદ્ધચક મહારાજને અંગે આખું ચરિત્ર કહે છે, પણ સાધ્ય ગુણ ગુણીની આરાધના પર છે. ગુણ ગુણ સિવાય જૈન શાસનમાં બીજું આરાધવાનું સ્થાન નથી. ચાહે જન્મદીક્ષા-કલ્યાણક આરાધીએ, એ ગુણે કે ગુણને ઉદ્દેશી પ્રવર્તવાવાળા છે. વધામણી આપનારને સેનાની જીભ અપાય. આરાધ્ય પદાર્થોના વિભાગને અંગે નવ સિવાય બીજે દસ આરાધ્ય પદાર્થ નથી. તે નવેની એક સરખી સામટી આરાધના કરવાનું બનતું હોય તો તે એાળીના દિવસોમાં છે. તેટલા માટે નવપદજીની ઓળીને સર્વ દેવતાએ માન્ય રાખી, તેથી તેનું નામ શાશ્વતી અટ્ઠાઈ
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy