SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ પર્વ મહિમા દર્શન આ બધી વાત સમજતાં એ પણ સાથે જ સમજવાનું છે કે પરના સંબંધને અંગે થયેલ સંસ્કારના પરિપફવપણને લીધે પણ પરાશ્રય ફળવાળાં સ્વપ્ન વગેરે આવે છે, છતાં અન્યને અંગે દેખવાથી ફળ મેળવનારને તે મળે, પણ તે ફળને સાધનાર સ્વપને રવનને. મેળવનારની દશા ઉપર ઘણે આધાર રાખે છે. સમયશા રાજાને આવેલ સ્વપ્ન. આ વાત ધ્યાનમાં લેવાથી એક જ સુપાત્રના ફળને સૂચવવામાં મહારાજા સોમયશા સુભટની છતમાં મદદગાર થવા તરીકે શ્રેયાંસની ઉત્તમ ફળ સામગ્રી પ્રાપ્ત થવાની જણાવે છે. નગરશેઠનું સ્વપ્ન. શ્રીમાન નગરશેઠ સૂર્યનાં કિરણે ખરી પડેલાં દેખી, તે હજારે કિરણે સૂર્યમાં જોડવા દ્વારા શ્રી શ્રેયાંસકુમારને ઉત્તમ ફળ પ્રાપ્તિની પ્રવીણતા જણાવે છે. રાજવી અને શેઠપણાનાં જ તેમનાં સ્વ. કહેવું જોઈએ કે મહારાજાના રાજ્ય ધર્મની લાયકાત પ્રમાણે સુભટનું પરાક્રમ, તેની હાર અને તેમાં શ્રી શ્રેયાંસકુમારની મદદથી જિત મેળવવાનું દેખવું થયું. અને શ્રીમાન નગરશેઠને સાહજિક લેકેપગી કાર્યની એકનિષ્ઠા હોય અને તેથી તે પદ્ધતિએ સૂર્યનાં કિરણનું ખરી જવું થઈ લેકે પકારની પ્રવૃત્તિ બંધ થઈ અને ત્યાં શ્રેિયાંસકુમારે ભાગ્યશાળીપણાની યારીથી તે હજાર કિરણો પાછાં સૂર્યમાં મેળવ્યાં. એમ શ્રેયાંસને ફળવાળું પણ સ્વપ્ન મહારાજાએ મહારાજાપણાના હિસાબે અને શ્રીમાનું નગરશેઠે શ્રીનગરશેઠપણાને હિસાબે જયાં છે. જ્યારે આમ રાજા અને શેઠને અંગે રાજ્ય અને લેકે પગના સંસ્કારથી તે સ્વપ્નાં અને તે સ્વપ્નનું ફળ ગણવામાં આવ્યું. શ્રેયાંસકુમાયે મેરુને અંગે જોયેલી સ્વદશાને વિચારીએ કે જેથી તેની દિશા ઓળખી શકાય. શ્રેયાંસકુમારનું સ્વપ્ન. રાજા આંગણે આવે, અશન આદિની વિનંતી ન થાય. આ અવસર્પિણીમાં પ્રથમ સુપાત્રદાનના પ્રસંગમાં આપણે જાણીએ
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy