SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ પર્વ મહિમા દર્શન તે દિવસની આરાધનાથી બાકીની આરાધના શાસ્ત્રાનુસારી ગણાય. શંકાકારઃ જગતના ઉદ્ધારની બુદ્ધિ સિવાય તીર્થકર ન બનાય. હવે સહેજે શંકા થાય કે પ્રભુ મહાવીરના જન્મકલયાણકની આરાધના વિશેષ કેમ? રાષભદેવજી ભગવાન, અજિતનાથજી આદિ સર્વ તીર્થકરે મેક્ષે ગયા, તીર્થો પ્રવર્તાવ્યાં, જગતને તારવાના પ્રયત્ન, સંકલ્પ કર્યા. બધા તીર્થકરો આ સરખી રીતે કરે છે. મહિનાના ૩૦ દિવસમાં બધા દિવસેએ પહોર ફાટે, અરૂણોદય થાય, સૂર્યોદય થાય કે દિવસ ગણાય, તે સિવાય નહિ, તેવી રીતે એક પણ તીર્થકર મહારાજ જગતને તારવાની બુદ્ધિ કે સંકલ્પ સિવાય બની શક્યા નથી. विचित्रं चिन्तयत्यसौ। मोहान्धकारगहने ससारे दुःखिता बत । सत्त्वाः परिभ्रमन्त्युञ्चः सत्यस्मिन्धमतेजसि ॥ अहमेतानतः कृच्छाद्यथायोगं कथंचन । अनेनोत्तारयामीति वरबोधिसमन्वितः ।। योगबिन्दुः प्रलो ૨૮૪, ૮૬, ૨૮૬). તીર્થકર નામકર્મ ત્રીજે ભવે નિકાચિત થાય.. આપણે ત્રીજા ભવે તીર્થકર નામકર્મ નિકાચિત થયાનું કહીએ છીએ. તીર્થકર નામકમ કાડાઝાડ સાગરોપમ પહેલાં બાંધેલું હોય છે, (तस्य यत्कृष्टो सागरोपमकोटीकोटिबंधस्थितिः. आव० हरि, पृ. १२०). પરંતુ વાવેલું બીજ વરસાદ વગરની જમીનમાં બળી પણ જાય છે, તેમ આ કર્મ કદાચ તૂટી પણ જાય છે, પરંતુ નિકાચિત તાર્થકર નામકર્મ કે જે ત્રીજે ભવે એટલે તીર્થકરને ભવ પહેલાં દેવ–નારકી, ને તે પહેલાં મનુષ્યભવમાં નિકાચિત કરે છે તે તીર્થકર થયા સિવાય રહે જ નહિ, તેને હાથે તારવા વિરુદ્ધ કે ડૂબાડવાનું બને જ નહિ, ત્યારે શાસ્ત્રકારો કહે છે કે નિકાચિત કર્યું કહેવાય. (વસ તં તુ મrat તામસત્તા નં ૨૮રા નિયમ જુદા ૨૮eી જાવ. નિ.) જેનો વ્યક્તિના પૂજારી કે ગુણના ? દરેક તીર્થકરેએ તીર્થંકરનામગોત્ર બાંધેલું, ત્રીજા ભવે નિકાચિત કરેલું, તીર્થ સ્થપેલું, તેને રાહ સ્થાપેલ છે. તે પછી તમે ગુણના પૂજારી કે વ્યક્તિના? ગુણના પૂજારી છે તે બધા તીર્થકરોના કલ્યાણક સરખી રીતે આવે છે. જે કે મેરુત્રવેદશી વગેરે આરાધે
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy