SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૭૨ પવ મહિમા દન ઉદ્ધાર કરવા હેાય તે માટે પાર્શ્વનાથજી ભગવાન ઘણુા રૂપવાળા થયા, સાતે વિશ્વને–ભુવનના એકી સાથે ઉદ્ધાર કરવા સાત રૂપ ધારણ કરનાર સમતાના સાગર, તમારું રક્ષણ કરે. એવા ભગવાનનુ' આજે કલ્યાણક છે. તેથી તે દ્વારા જે આરાધના કરશે તે આ ભવ પરભવ કહ્યાણ કરી મેાક્ષસુખને વિષે વિરાજમાન થશે, * ચરમ શાસનપતિ મહાવીર દેવ જન્મ કલ્યાણક દેશના સંવત ૧૯૭૪ ચૈત્ર સુદિ ૧૩, રાજકોટ कल्याणपादपाराम, श्रुतगङ्गा हिमाचलम् । विश्वाभोज रवि देव वन्दे श्रीज्ञातनन्दनम् ॥ परि०प० મહાનુભાવા ! આજના વિષય આસનૅપકારી પ્રભુ શ્રી મહાવીર જન્મકલ્યાણકના દિવસ છે. જયંતી” શબ્દથી થતું નુકશાન. ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે કેટલાક આવા પ્રસ ંગાને “જય તી” શબ્દથી સ`બેધે છે; તેને માટે મારે જણાવવુ પડે છે કેતેઓની મહેારને પૈસેા દેખાડવા’ અગર કહેવા એવી તેમની અક્કલની ખૂબી દેખાય છે, નહિતર જે દિવસ નારકીને પણ સુખ કરનાર તરીકે વખણાયેલછે, જે દિવસ ચોદે રાજલેાકને શાંતિ કરનાર તરીકે છે. (૨૪ ठाणेहिं लोउज्जोते सिता, त० अरिह ंतेहि जायमाणेहिं०, स्था०, ० ३२४ नारका अपि मादन्ते, यस्य कल्याणपर्वसु । वीत स्तो प्र० १० श्लो० ७; तब कल्याण पत्र सु गर्भावतारजन्मनिष्क्रमण ज्ञान निर्वाणोत्सवेषु तावदासतां सांभाव्य सुखसुभवाः सुरनरादयः किंतु दुरदारुणवेदादयार्दिता नारका अपि मादन्ते सुखलवानुभवनेन मुदमुદ્વદન્તિ | રીત હ્તો ટીo go ૪૦ ), જે દિવસ સામાન્ય કેવલી, ગણધરા, શ્રુત કેવલી આદિ અંગે ન હોય, ફકત તીર્થંકરોને જ અંગે હાય, તેવા કલ્યાણક દિન શબ્દ છેડી જયંતી કે જે દેશનેતા દાદા ખાપની પણ ઉજવાય છે, હિંદુ યા મુસલમાના પશુ ઉજવે છે, તે સવ
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy