SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ એકાદશી પર્વ દેશના ૧૫૩ માનતા નથી, પણ પ્રરૂપણ મેક્ષની કરે અને સંવર તથા નિર્જરાને મોક્ષનાં કારણરૂપે જણાવે છે. દીપક સમ્યકત્વ. સાંભળનારાને સન્માર્ગનું ભાન થાય થાય તેવું, અભવ્ય કે મિથ્યાત્વનું વચનઃ માટે ત્યાં દીપક સમ્યકત્વ. રોચક સભ્યત્વ. પોતે પણ માને છે તે રેચક સમ્યકત્વ. રોચક સમ્યક્ત્વમાં રૂચિમાત્રઃ ક્રિયામાં કાંઈ નહિ ! વાતે વડાં ! તાવડી ન મેલે ! વડાંમાં કેટલું તેલ વરે? ( રામ પુખ સુમિત્તલ કુળવર્ષા શાકov૦ In૦ ૪૬). કારક સમ્યકત્વ. શ્રદ્ધા મુજબ ક્રિયા કરવા તૈયાર થવાય, સંવર તથા નિર્જરાનાં કારણે જાણી આદરવામાં આવે, આશ્રવ તથા બંધને છાંડવાને પ્રયત્ન કરાયઃ ત્યાં કારક સમ્યફવ ( ૬ મણિશે ત તદ રે કમિ તં તુ | શ્રાવ૦ ૦ ૦ ૪૧). લિંગ તથા સ્વરૂપના ભેદને વિચાર. મુનિપણું તે જ સમ્યક્ત્વ, સમ્યફ તે જ મુનિપણું” એવા શાસવચનનું રહસ્ય સમજવું જોઈએ. | મુનિ પણું એટલે ? મસ્તક મુંડાવી એ લીધે એ મુનિ પણું? હા! મુનિભાવ જ સમકિત કહ્યું સમકિત મુનિભાવે” (યો ત• સવારે ૧૦ ર૬) તમને એમ કહેનારા ઘણુ મળશે કે “મન ઠેકાણે વગર સાર્થક શું ? તેવાને કહી શકાય: “મહાનુભાવ ! તારું મન તે ઠેકાણે છે ને? કાંઈક તે કાર્ય કર ! કે ટૅગ જ છે?” મુનિ પણ વગર વ્યવહારથી સમ્યકત્વ. - આજે મનને વશ કરવાના નામે કિયા-લેપકે ઘણું છે. જે સમકિત તે જ મૌન. મુનિપણમાં તથા સમકિતમાં ભેદ નથી. મુનિપણું લીધું નથી તેને વ્યવહારથી સમકિત છે. નિશ્ચય નય તે કર્યાને જ ગણનાર છે. (आत्मैव दर्शनज्ञानचारित्राण्यथवा यत्तेः । यत्तदात्मक एवैष, शरीरમવિતરિત શા શાહ - 9 ક ો 2) વ્યવહાર વગરના નિશ્ચયવાળા પડેલા છે.
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy