SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨. પર્વ મહિમા દર્શન. ધારણ કરવાનું મન્તવ્ય ધરાવે છે, જ્યારે જેને મલિન અવતારમાંથી અષ્ટ કર્મરહિત વિશુદ્ધ આત્મસ્વરૂપ એટલે કે ઈશ્વરત્વ પ્રાપ્ત કરવાનું મન્તવ્ય ધારણ કરે છે. અવતાર એટલે અષ્ટ કર્મસહિત (જ્ઞાનાવરણયાદ) દશા અને ઈશ્વરપણું એટલે કર્મ રજહિત નિરંજન દશા (भवबोजाकुरजनना, रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा વિજુવ, દરે વિના વા નમરત | મા ઋો ) જૈને જે ઈશ્વરને માને છે તે આદર્શરૂપ છે. તે ઈશ્વરે અવતારમાંથી ઈશ્વરપણું શી રીતે મેળવ્યું ? આ ને શી રીતે ત્યાગ કર્યો? સંવર શી રીતે સાધે? નિર્જરા શી રીતે કરી? ઉપસર્ગ પરીષહ સમભાવે શી રીતે સહ્યા? અડગપણે શી રીતે સ્વ-સામર્થ્ય સંપાદન કર્યું? ઘાતિકર્મો, અઘાતિકને શી રીતે સદંતર નાશ કર્યો? કેવળજ્ઞાન દર્શનાદિ આત્મીય ગુણ ચતુષ્ટયે શી રીતિએ હસ્તગત કર્યું અને મુક્તિ-કમલાને શી રીતે વર્યા? એ જાણવાને આદર્શ તે ઈશ્વર. જૈને આવા આદર્શમય ઇશ્વરને માને છે. ઈતરમાં આદર્શ કર્યો? ઈશ્વરે અવતાર લઈને કરેલી લીલાઓ! ('તનપાથે જાપવછૂટી સ્ટાર તરૅ कृष्णाय नमः संसारमहीरुहस्य बीजाय !! कारिं० का० ॥१॥ ). સાધ્ય અનુસાર આદર્શ જોઈએ. ઈતિરો એક જ ઈશ્વરને માને છે, પરંતુ તેને ય વારંવાર અવતાર ધારણ કરે પડે એવું તેઓ માને છે. ઈશ્વર એક પણ અવતાર તે અનેક એમ પણ માને છે. (‘રા ચા દિ ધર્મ ग्लानिर्भवति भारत! । अभ्युत्थानमधर्मस्य, तदाऽऽत्मानं सृजाम्यहम् ॥ મા જતા અo 8 to 9) જૈન ઈશ્વર અનેક અનંત માને છે. જે આદર્શ હોય તેવું સાધ્ય સધાય; જેવું સાધ્ય સાધવાનું હોય તે આદર્શ હવે જોઈએ. આ સમજાશે એટલે શ્રી જિનાલયમાં પ્રવેશ કરતાં જ શ્રીજિનેશ્વરદેવનું મુખકમલ નિરખતાં જ તમે જે ક્ષેકએલે તે કેમ બોલે છે તે યથાર્થ પણે પરિણમશે. (સમજાશે). प्रशभरस निःसग्नं दृष्टियुग्मं प्रसन्न; वदनकमलमकः कामिनीसंगशून्यः करयुगमपि यत्ते शस्त्रसंबंधवन्ध्यः तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥१॥
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy