SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ પર્વ મહિમા દર્શજ સિદ્ધક્ષેત્રમાં દાનનું મહાન ફળ આ સિદ્ધક્ષેત્રમાં બીજાક્ષેત્ર વિષે કરેલા દાન-શીલ-તપ કરતાં અધિક ફળની પ્રાપ્તિ થાય છે. આ સિદ્ધગિરિનું વિરતારથી સ્વરૂપ જાણવાની જિજ્ઞાસાવાળા ભાવિકોએ શ્રી ધનેશ્વરસૂરિજી રચિત શ્રી શત્રુ ય મહાય અવશ્ય વાંચવું. શ્રી સિદ્ધક્ષેત્રમાં ચાતુર્માસ રહી સાધુસાધ્વી-શ્રાવક અને શ્રાવિકા વર્ગ અપૂર્વ અપૂર્વ આરાધના કરે છે. એ ક્ષેત્રના પ્રભાવથી માસખમણ જેવી મહા તપસ્યા દરેક વર્ષે જેટલી સિદ્ધગિરિમાં થતી સંભળાય છે, તેટલી અન્ય રથળે ઓછી સંભળાય છે. પુણ્યશાળી શ્રાવકવર્ગ અહીં આવી નવાણું યાત્રા વિધપૂર્વક કરે છે અને સાથે મુનિવરની દાન દ્વારા ભક્તિ કરી અખૂટ પુણ્ય ઉપાર્જન કરે છે. સિદ્ધગિરિજી ઉપર જુદા જુદા પર્વોને વારંવાર સામુદાયિક સંઘમહોત્સવાદિ જુદા જુદા નિમિત્તે ઉજવાય છે. ત્યાં જિંદગીમાં યાત્રા આદિ કરી જે અપૂર્વ આનંદ અનુભવાય છે, તે આનંદ બીજે કયાં ય પણ ભાગ્યે જ અનુભવી શકાય છે. આ બધે પ્રભાવ–મહિમા હોય તે આ ક્ષેત્રને છે. આ તીર્થના ક્ષેત્રબળથી દ્રાવિડ અને વારિખિલ્લ મુનિઓ દસ કોડ મુનિઓના પરિવાર સાથે મા ખમણની તપસ્યા કરી સર્વ કર્મને ક્ષય કરી કાર્તિકી પૂર્ણિમાના દિવસે શ્રી સિદ્ધાચલજી ઉપર મેસે ગયા. ते द्राविडवालिखिल्लमुखास्तत्र तपस्विनः तस्थुस्तीथे जिनध्यानपस मालापवासिन : ॥१६॥ निःशेषक्षीणमाहाङ्गा :, कृत्वा निर्यामणां ततः क्षामयित्वाऽखिलान् जन्तन, मनोवचनये गतः । १७॥ નિર્વ જેરું પ્રાણ ફુરજાયાત્ | કરતદત્ત પુર્વારિકar: શિવ l૨૮ વળી વિતર્જ આ ગિરિરાજ પરમ પવિત્ર તીર્થ સ્વરૂપ છે. ગિરિરાજ ઉપર જે જેડા પહેરીને ચઢે છે, ચઢાવે છે, ગિરિરાજને વંદન કરનારે મનુષ્ય તળેટીના ચૈત્યવંદનથી ગિરિરાજને વદન થયું, તેના ભાવાર્થને સમજ્યા નથી, જે ભાવાર્થ સમજ્યા હતા તે જેડા પહેરી કે પહેરાવીને ચઢી શકે જ નહિ. દહેરાસરમાં પણ જોડા પહેરી લઇ જઈ શકતા નથી, તે પછી અત્યંત પવિત્રતમ ગણાયેલા એવા
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy