SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પ મહિમા દઈન ભલે અંતરથી સયમને, મેાક્ષને ન માને, છતાંય તેને પ્રરૂપણા તે માની જ કરવી પડે. પ્રરૂપણામાં ભેદ પાડવાથી તેને જૈનશાસનમાં સ્થાન ન રહે, તેને સ્થાનભ્રષ્ટ થવું પડતુ. હાવાથી, અભભ્યને પણ પ્રરૂપણા પેાતે ન માને છતાંયે નવે તત્ત્વાની કરવી પડે. ભવ્યની જેમ અક્ષરશઃ નિરૂપણ કરે છે. અલખત્ત, અભવ્ય નિરૂપમુ વકીલ તરીકે કરે છે, શાસ્ત્રકાર આ રીતે મેાક્ષ વગેરે કહે છે એમ અભવ્ય કહે છે ખરે, પણ એના પેાતાના આત્માને એમાં લેવા દેવા લેશ પણ નથી. મેાક્ષ એટલે શુ ? આત્માની ઊંચામાં ઊંચી સ્થિતિ, આત્માની શાશ્ર્વત્ સ્થિતિ, આત્માના છેલ્લે વિસામા, જ્યાં હંમેશની સ્વતંત્રતા છે તેવુ સ્થાન, કર્મીની ડખલગિરિ તથા પુદ્ગલની દરમ્યાનગિરિ આપણને જે અત્યારે છે તે કદી જ્યાં ન હેાય તેવુ સ્થાન એક મેાક્ષ જ છે. કેટલાકે કહે છે કે મેાક્ષમાં છે શું? નહિ ખાવું, ન.હું પીવું, નહિ પહેરવુ એઢવું, ત્યાં સુખ કયું? ભલા આદમી ! જરા વિચાર કે ખાવું પીવું વગેરે તા ક` તથા પુદ્ગલના કારાગારમાં જ છે. મેાક્ષ એટલે તેા ન તા કની ડખલગિરિ કે ન તે। પુદ્દગલની દરમ્યાનગિરિ. આ જીવની હાલત કઈ છે ? છ ખંડ, નવનિધાન, ચૌદરત્નના માલિક ચક્રવર્તી તે ભાજી લાવવા માટે, પાઈ માટે કાઇની પળશી કરવી પડે એ દશા કેવી ગણાય ? તે જ રીતે આ આત્મા કેવા છે? લેાકાલેકના, સવકાળના, સક્ષેત્રના, સવ દ્રવ્યેાના સવભાવને જાણવાનુ સામર્થ્ય ધરાવના છે, પણ હાલ કઈ દશામાં છે ? જીવ સંબંધી વિચારા તા જીવને કેણુ નથી માનતું? માત્ર જૈના જ માને છે, અને ખીજા નથી માનતા ? સેવ, વૈષ્ણવા, મુસ્લિમે, કીશ્ચિયના જીવને માને છે, છતાં જૈને! શ્રદ્ધાવાળા, અને ખીજાએ શ્રદ્ધાવાળા નહિ તેનું કારણ ? જૈનાની જેમ જીવને કેવલજ્ઞાનસ્વરૂપ કાઇ પણ ધૃતરા માનતા નથી. કેવળજ્ઞાનાવરણીય કર્મોથી પેાતાનું જ્ઞાન દબાયેલું છે, અને તેની
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy