SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ રાનપંચમી દેશના પ્ ગાયને જાડે ખીલે ન ખાંધી રાખેા તે પરિણામ એ આવે છે. કે તે છૂટી જાય છે, અને ગમે ત્યાં રખડવા મંડી પડે છે, તે જ પ્રમાણે આત્મા પણ જો ક્રિયાઓમાં પરોવાયેલા ન રહે, તેા આત્માનું અધ્યવસાયરૂપી દૂધ, સ્ત્રી, પુત્રો, પૈસા અને બીજી પૌગલિક ઉપાધિમાં વહેંચાઈ જાય છે, આત્મા વિષારૂપી કાદવ તરફ વહી જાય છે, અને સંસારના વિચારમાં જ તે સદા, સદા પાવાયેલેા રહે છે. આ સઘળામાંથી તેને બચાવી લઈને આત્મકલ્યાણને માર્ગે વાળવા અર્થે ખીલારૂપી ધમ ક્રિયાએમાં તેને રોકી રાખવામાં આવે છે. આ રીતે ધ ક્રિયાથી આત્મા સ’સારના વિચારામાં વહી જતા રોકી શકાય છે અર્થાત્ કૈવલ્યજ્ઞાનથી વિમુખ થવાના તેનેા તે મા બંધ થાય છે, પરંતુ હવે તેને કૈવલ્યપણું મેળવવાનુ તેા બાકી જ રહે છે. કૈવલ્ય કયારે મળી શકે ? એ કૈવલ્યપણું શી રીતે મેળવવું તે સમજવાને માટે આત્માએ એલિફનું ઉદાહરણ લેવાની જરૂર છે. તમારી મિલકત પ્રતિવાદી પાસે છે, સરકારે તમારી વાત માન્ય રાખી છે, તમારી મિલકત ઉપર તમારે અધિકાર સ્વીકારાયા છે, પરંતુ તે છતાં જો તમે જાતે જ હુકમનામું ખજાવવા જાએ; તે પ્રતિવાદી એવા જખરે છે કે તમારાં પાઘડી લૂગડાં પણ તે આંચકી લે છે. તમારી પાઘડી લૂગડાં ન જાય અને તમેને તમારી ચીજ પાછી મળે તે જોવાનું કામ એલિફનુ છે. તે જ પ્રમાણે તમારા આત્માને જે કૈવયગુણુ છે એ તમારી માલિકીના છે એવું શ્રીજિનેશ્વર ભગવાને હુકમનામું કરી આપ્યા છતાં, તે હુકમનામાની ખજવણી માટે તમારે “મેાહક્ષય” રૂપી એલિફની જરૂર પડે છે. મેહક્ષયરૂપી બેલિફ જો તમારી સાથે આવતા નથી, અને તમે તમારી ડીગ્રીના પૈસા વસુલ કરવા જાએ અર્થાત્ કે આત્માને કૈવલ્યગુણ લેવા જાઓ તેા પરિણામ એ જ આવશે કે તમારે લીધે તેારણે જ માંડવા આગળથી પાછા ફરવું પડશે ! મેહક્ષયરૂપ એક્િ કૈવલ્યગુણુ એ તમારા આત્માના પ્રધાન ગુણુ છે, પરંતુ એ તમારી ખેાવાએલી મિલકત છે. તે તમારી ખેાવાએલી મિલકતના
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy