________________
ક્રીપાવલિકા પર્વના દિવ્ય મહિમા
૨૬૧
માતાપિતાના · જીવન સુધી દીક્ષા નહિ અંગીકાર કરવાનું નિયમિત કરનાર શ્રમણ ભગવાન મઙાવીર.
૭. બાલ્યાવસ્થામાં પણ ભયંકર કાળા નાગના પ્રસંગે તથા તાડ જેવા ઊંચા વેતાલે ઉઠાવી લેવાના પ્રસંગે વૈય રાખનાર હાય તે તે શ્રમણ ભગવાન્ મહાવીર.
૮. પૂ` ભવથી અપ્રતિપાતી નિર્મળ, શુદ્ધ એવા મતિ, શ્રુત અને અવધિજ્ઞાનને સાથે લાવેલા હાઈ સર્વ સામાન્ય પદાર્થોને જાણુવાવાળા છતાં પાઠશાળામાં પંડિત પાસે ભણવા મેલવાા પ્રસ’ગ સુધી ગાંભીર્ય ધરાવનાર શ્રમણ ભગવાન્ મહાવીર.
૯. દીક્ષિત થયા છતાં પિતાના મિત્ર વિપ્રની દયા લાવી દેવદુષ્ય કે જેની કિં'મત લાખ સાનૈયાની થાય છે તેમાંથી અર્ધું આપનાર શ્રમણ ભગવાન્ મહાવીર.
૧૦. કાંટામાં પડી ગયેલા શેષ અધ દેવદુષ્યની દરકાર નહિ કરનાર શ્રમણ ભગવાન્ મહાવીર.
૧૧. ગાવાળીયા, જોષી, ચાર, બ્યંતરના ઉપસગેર્યાં, શૂલપાણિ યક્ષ અને સંગમદેવના ઉપસર્ગા, ક્રોધ વગર ક્ષમાથી નિશ્ચલપણે સહન કરનારા શ્રેણુ ભગવાન્ મહાવીર.
૧૨. સિદ્ધા અને ત્રિશલા રાણીના કલ્પાંતથી, દેવાંગનાએના નાટયાર`ભથી અને સંગમ દેવતાના વિભ્રમ ઉપજાવનારા વાકયોથી ચલાયમાન નહિ થનાર શ્રમણ ભગવાન્ મહાવીર.
૧૩. દ્રશ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ ચારે પ્રકારના પ્રતિમ ધાથી દૂર રહી ઈય્યસમિતિ આદિ સાધુ આચારમાં સાવધાન થઈ છ મહિનાના ઉપવાસે દાસી થએલી રાજપુત્રીના હાથે અડદના ખાકળાથી પારણુ થવાવાળા અભિગ્રહેને કરનારા શ્રમણ ભગવાન મહાવીર.
૧૪. વાસુદેવના ભવમાં અને પછીના બીજા દેવલાકાદિક ભવામાં ગૌતમસ્વામીજીના જીવની સાથે સ્નેહ સંબધે જોડાએલે શ્રમણુ ભગવાન મહાવીર.
જીવ તે