SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ પર્વ મહિમા દર્શન અધ્યયને–પુણ્યફલને જણાવનારાં અને પ્રશ્ન પૂછયા વગરનાં છત્રીશ વ્યાખ્યાને જે બારપર્ષદાને સંભળાવ્યાં હતાં અને બારપષદાએ પણ તે છેલ્લે લ્હાવે અખંડપણે સાંભળીને લીધે હતું, તેનું અનુકરણ દરેક ભવ્યાત્માઓએ કરવાની જરૂર છે. એટલે દિવાળીને દિવસે ભગવાનના નિર્વાણ પછી કરાયેલી દિવાની પ્રવૃત્તિમાં જવા કરતાં હૈયાતિની વખતે થયેલે અખંડપણે સેળ પહેર દેશના શ્રવણને લાભવિશેષ અનુકરણીય હેય. છની તપસ્યા કરવાપૂર્વક સેળપહેરને પૌષધ દરેક ભવ્યાત્માએ કરે જોઈએ, અને દિવાળીને દિવસે પહેલી રાતે “શ્રી મહાવરામ શાય નમઃ” એ બે હજારને જાપ એટલે વીસ નવકારવાળી અને પાછલી રાતે “શ્રી મહાવીરસ્વામિ પરમતાય નમ:'ની વીસ નવકારવાળી તથા તે બન્ને વખતે દેવવંદન આદિ આરાધનાને માટે કરવું જ જોઈએ. “શ્રી ગૌતમસ્વામિ સર્વજ્ઞાય નમ:' એ પદને જાપ અને દેવવંદન સૂર્ય ઉદય પહેલાં શ્રીગૌતમસ્વામિજી ભગવાનના કેવલજ્ઞાનને અંગે કરવું એ ભવ્યાત્માઓની ધ્યાન બહાર તે ન જ હોય. દયાન રાખવું કે આ દીપાવલિકા પર્વ એટલું બધું રાજા મહારાજા અને સામાન્યવર્ગમાં પ્રચલિત થયેલું હતું અને છે કે જેને અંગે ભગવાન ઉમાસ્વાતિવાચકજીને એમ જણાવવું પડયું કે દિવાળીના તહેવારમાં ઈતરલોકથી જેને જુદા પડવું નહિ. અને તેને માટે “શ્રીમદ્ વરદાન, સાર્થ જાનુરિ એવા પ્રષને અગ્રસ્થાન મળ્યું. અર્થાત્ લોકે જે દિવસે દિવાળી કરે તે દિવસે છઠના બીજા ઉપવાસને હોય તેવી રીતે જૈને એ પણ દિવાળી કરવી એ શાસ્ત્રાજ્ઞાથી સિદ્ધ છે. પાંચમા આરાની ઉત્તમત્તા ભગવાન જિનેશ્વરેની મહેરબાનીથી ત્રીજા ચેથા આરારૂપી સુષમાકાલમાં જે ફળ થયું હતું તેના કરતાં આ દુષમા નામના પાંચમા આરામાં ભગવાનના શાસનનું ફળ ઘણું જ વખાણવા લાયક છે. જો કે મેક્ષમાર્ગની આરાધના બને તે આરામાં અને આ પાંચમા
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy