SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ દિવાળી પર્વ વ્યાખ્યાન ૨૦૯ મદિરાથી ઉન્મત્ત બનેલાના બખાળા સામે ધમ ન જુએ. માટે તો તમે ‘ફુરસદ નથી' કહેા, ધક્કા મારો તે પણ ધર્મ તા પેાતાનું કાર્ય કરવાના, કરવાના, કરવાના. ધણીધારી વગરની હાલતમાં આધારભૂત કાણુ ? આ તો થઈ ધર્મના સ્વરૂપની વાત, પણ તમારે વિચારવાનુ ખરૂં કે નાંહે? તમારે ધમની કિંમત સમજવાની જરૂર છે. દુનિયાદારીના નિયમ છે કે બેઠેલા રહેલાને દોડવું ભાગવું તેવા પ્રસંગે કેમ અને તેના ખ્યાલ ન આવે. રાજ માલમલીદા ખાનારને ભૂખ કેમ વેઠાય તેનું ધ્યાન ન આવે : નીરોગીને વૈદ્યની જરૂરિયાતની કલ્પના ન આવે. તેવી રીતે કંચનથી તમે ભરેલા છે, કુટુંબથી પરવરેલા છે, સ્ત્રીઓની સેવાથી પેાતાને ખુશ- ખુશાલ માને છે, કાયાથી જોરદાર છે એટલે તમને ભવિષ્યના ખ્યાલ આવતા નથી. : આ ચારે ચીજો ( કુટુંબ, કંચન, કાયા, કામિની )માંથી એક પણ ચીજ આગળ જવામ દેનારી છે કે કેમ તેના કદી વિચાર સરખા ગે? આ ચારેય ચીજ નિકાસના પ્રતિષ ધવાની છે. દેશાંતરે જનાર માટે નિકાસના પ્રતિ ધવાળી મિલ્કત શા કામની? જે વખતે ભવાંતર કરવા પડે ત્યારે દુગતિથી કેણુ ખચાવશે ? નિરાધારપણામાં ધણી-ધારી વગરની પરિસ્થિતિમાં આધારભૂત કોણ? એક માત્ર ધર્મ જ. છેલ્લે જે મેક્ષ આપે તે ધમ. દુનિયામાં આ રીતે ધર્મ જરૂરી છે. ધર્મ કહેવા કોને ? જેના છેડે માક્ષ હોય તે ધમઃ તદભવે, એક, બે ચાર ભવે કે કેટલાક ભવે પણ જેના છેડે મેક્ષ જરૂર હાય તે ધર્મ. જેના છેડે મેાક્ષ ન હાય તે ધર્મ જ નથી. આટલું લક્ષ્યમાં લેશે તે સહેલાઇથી સમજી શકશે કે આત્મીય સુખ એટલે મેાક્ષ, તેનુ' સાધન ધમ તથા પૌદ્ગલિક સુખ એટલે કામ, તેનું સાધન અથ, મેક્ષ તથા કામ એ સાધ્ય છે જેનાં ધમ તથા અથ એ સાધન છે. મેાક્ષનુ સાધન ધર્મ છે, ધર્મનુ” સાધ્ય મેક્ષ છે: કામનુ સાધન અથ છે ઃ અનુ` સાધ્ય કામ છે. અથ, કામ, ધમ અને મેક્ષ આ ચાર પદાર્થોં જગતમાં જાણીતા છે. જગત્ માત્ર શબ્દ સમજે છે અર્થાત્ શબ્દાં ૧૪
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy