SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ અઠાઈ વ્યાખ્યાન ૧૬૫ થાય તે તેને બે ચાર ધેલ મારતાં બયાંની કેર વાગી જાય, છેકરે રૂએ, તે ધ્યાનમાં મૂખે માતા લે. નાગિલ શ્રાવકને જીવ વૈમાનિક દેવતા તેવી કેટિને નથી. સોનું બધાને જોઈએ છે પણ લાલચેળ તપાવેલી લગડી લેવા કોઈ તૈયાર નથી, ત્યાં હાથ ધરવા કોઈ તૈયાર નથી તેમ કલ્યાણનાં વાક્ય દુનિયાને જોઈએ છે પણ વચનના અગ્નિથી તપાવીને આપવા માગે તે કોઈ તે ગ્રહણ કરવા તૈયાર નથી. સ્વયં ભગવાને તીવ્રધર્માનુરાગી કેણિકને કહ્યું તેની અસર થઈ ? હાથકંકણને આરસીની શી જરૂર? " વિજળી ચમકે કે ધારણા ધૂળમાં મળે–તે વખતે આંખ ઉઘાડી રહેવા ન પામે. બારમા દેવલોકનો દેવતા આવીને ઊભો રહે ત્યાં બિચારા વિદ્યુમ્માલીની શી ગુંજાશ! વૈમાનિકદેવે તે પરિચય આપે, હિત વચન કહ્યાં છતાં જ્યાં સન્નિપાત થયે હોય ત્યાં પાછલી વાતને કે હિતવચનને કેણ સાંભળે? તે વૈમાનિક દેવ વસ્તુને પ્રત્યક્ષ કરીને કહે છે કે –હિ ભદ્ર ! તું સનીના ભવમાં કામાન્ય થયે તે જોઈલે તારી દશા, અને તે ભવની તારી કામવિવશ હાલત જોઈને મને વૈરાગ્ય થયે, મેં દીક્ષા લીધી તે મને જે ફળ મળ્યું તે પણ તારી સામે પ્રત્યક્ષ છે. ધર્મનું ફળ નિહાળી લે! હાથ કંકણને આરસીની જરૂર હતી નથી.” દાનો દુશ્મન સારે તે દાના દસ્તની શી વાત ! વેપારની ખોટ વિચક્ષણ વેપારી જાણે તે સળગી જાય ! વિન્માલીને તો આખા શરીરે વિજળીને આંચક લાગે. એ કહેવા લાગે : “હે મિત્ર! હવે હું શું કરું? મારું શું થાય ?” દુનિયામાં કહેવત છે કે, દાનો દુશ્મન સારે ! દાને દુશ્મન સારે ગણાય તે આ તે દાને દસ્ત પછી પૂછવું શું ! હવે નાગિલને જીવ (તે દેવ)આના હિતાર્થે શું બતાવવું તે વિચારવા લાગ્યું. “વહુને સાસુ થવાનું ગમે પણ રેજ સાસુની જેમ માં બેસાડે તે ન ગમે. એમ એક દિવસ ન નશે. સનીના જીવની આ સ્થિતિ ! આ સ્થિતિએ પણ ગૂંચમાંથી ગાડું તે કાઢવું જોઈએ. કવિ તસ્વામિની મૂર્તિની ઉત્પત્તિ. આ સમય દરમ્યાન દેવાધિદેવ ભગવાન શ્રીમડાવીરદેવ ચિત્રશાળામાં
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy