SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ પર્વ મહિમા દર્શન ये पौषधोपवासेन, तिष्ठति पर्ववासरे। अंतिम इव (यथो दायन) ifપંચાત્તે દિmsfu fઈ શા (જેઓ ઉપર જણાવ્યા મુજબ પર્વના દિવસેમાં પૌષધ અંગીકાર કરવા વડે કરીને રહે છે તેઓ ગૃહસ્થ છતાં પણ અંતિમ રાજર્ષિ ઉદાયનની માફક ધન્ય છે.) ઉદાયન રાજાનું અંતિમરાજષિપણું ઉદાયન રાજા અંતિમ સર્જર્ષિ છે તે વાત ચૂર્ણિકાર મહારાજ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. અભયકુમાર ભગવાનને પૂછે છે કે “હે ભગવન્! છેલ્લા રાજર્ષિ કોણ? ત્યારે ભગવાન ઉત્તર આપે છે કે “ઉદાયન” આટલે જ ઉત્તર આપીને ભગવાને તે વાત બંધ ન કરી પણ પાછું જણાવી દીધું કે આનાથી આગળ અર્થાત્ ઉદાયન રાજાના પછી મુકુટબદ્ધ રાજા કોઈ પ્રત્રજિત નડુિ થાય, “ઝમ વિર ના पुच्छति-को अपच्छिमो रायरिसित्ति ? सामिणा भणितं-उदायणो, अतो વદ્રમા જ પથતિ” (ાવ) ગુ. મા. ૨ y૦ ૨૭૨). આવી રીતે અભયકુમાર પૂછે છે તેનું કારણ એ જ કે રાજ મળે યા ન મળે પણ સંયમ તે લેવું જ જોઈએ. જે હું રાજ લઉં તો દીક્ષા લઈ શકીશ કે નહિ એ નિર્ણય કરવાને તેમને જરૂરી હતું, તેથી ભગવાનની પાસે પ્રશ્ન કરીને નિર્ણય કર્યો કે અંતિમ રાજર્ષિ ઉદાયન જ છે. તે ઉદાયન રાજા અંતિમ રાજર્ષિ કેવી રીતે થયા તે લેકમાં જણાવેલે સંબંધ આ પ્રમાણે – આરાધે તે આરાધક ! ઉદાયન રાજર્ષિ શત્રુના દેશમાં પડાવ નાખીને પડેલા, (મંદ૨માં પડેલા) પણ પર્વ દેવસે પૌષધમાં રહીને આરાધન કરે તેની આગળ તમારી ઉપાધિ કઈ ગણતરીમાં ! ચે આરે કે પાંચમે આરોઃ આરાધે તે આરાધક અને તે જ ભાગ્યશાળી ! અનુમોદન કરવા લાયકમાં બીજા દોષે છ ાં અનુમોદનીય પ્રવૃત્તિની અનુમોદના થાય છે. એમ ગૃહસ્થ તે વિદ્યારિકમાં ડૂબેલા જ છીએ ને ! છતાં ધન્યવાદ અપાય છે ને ! દુન્યવી વ્યવહારમાં એક રકમ જૂઠી લખેલી હોય તેવાને ધન્યવાદ નથી મળતું, તો પર્વ દેવસ વિના બધા દિવસે કર્મ બંધનમાં રહે છતાં તેવા ને ધન્યવાદ? મહાનુભાવ! જે હિસાબની વાત કરી તે સાધુપણુની વાત છે. એમાં અઢારડનારસંગમાં એક પણ
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy