SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ પત્ર મહિમા દરન ભવાદાંધતારક હાઈ તીથ કહેવાય છે. અને તે દ્રુશનાદિ વિશુદ્ધિનું કારણ છે. जाणनिक्खमणेय, तित्थयराण महाणुभावाणं । इत्थ किर जिनवराणं અગાઢ, સાં હૈ. || (To ૪૦ ૧૦ ૧૨૬) એ કારણથી વિધિપૂર્ણાંક તીયાત્રા અવશ્ય કબ્ધ છે. આજે કેટલાકની દૃષ્ટિએ તેા તી યાત્રા તથા સંઘ નકામાં જણાય છે, પરંતુ એવા સઘના શત્રુએ વિચાર કરે તો ખબર પડે કે સંઘ કાઢવાપૂર્ણાંકની તી યાત્રાથી ગામે ગામનાં દેરાસરનાં દર્શન થાય, ત્યાંના ચૈત્યેની, ત્યાંના સધની, ત્યાંના અન્ય સામાજિક ક્ષેત્રેાની સ્થિતિ જણાય, તે સંબંધી ઘટતું તરત થાય. જો સંઘની પ્રવૃત્તિ ન હોય તે આ કઈ પણ પ્રકારે ખની શકે નહિ. શ્રી સિદ્ધસેન દિવાકર મહારાજાના પ્રતિબેાધથી શ્રી વિક્રમરાજાએ કાઢેલા શ્રી શત્રુ ંજયના સંઘનું ગ્રંથકાર વર્ણન કરે છે. તેમાં (તે સંધમાં ૧૬૬ સેાનાનાં દેરાસરા હતાં, ૫૦૦ હાથીદાંત તથા ચંદન (સુખડ) વગેરેનાં દેરાસરો હતાં, ચૌદ મુકુટબદ્ધ રાજાએ હતા, શ્રીસિદ્ધસેનજી જેમાં મુખ્ય છે તે સહિત પાંચ હજાર આચાર્યા હતા, (વચ્ચે સભામાંથી આજે તો આશરે અડસઠ આચાર્યો છે.') આચાય મડારાજે જણાવ્યુ કે :- એટલી કમનશીખી છે કે ઓછા છે.” સીત્તેર લાખ શ્રાવક કુટુંબે હતા, એક ડ, દશ લાખ, નવ હજાર ગાડાં હતાં, અઢાર લાખ ઘેાડાએ હતા,. ૭૬૦૦ હાથીએ હતા, એ જ રીતિએ ઊંટ, પેડીઆ વગેરે જાણી લેવું. શ્રી કુમારપાલ મહારાજાના સંઘમાં ૧૮૭૪ સુવર્ણરત્નમય દેરાસરે હતાં, આભૂ સ ંઘપતિના સંઘમાં ૭૦૦ દેરાસરા હતાં, એ સંઘપતિની. યાત્રામાં ખાર ક્રોડ સેાનૈયાના વ્યય થયા છે. પેથડશાના સંઘમાં માત્ર પ્રથમ તીČદન વખતે અગિયાર લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. સાધુ પેથડશાના સંઘમાં બાવન દેરાસરા હતાં, સાતલાખ મનુષ્યા હતા, તથા મ ંત્રીશ્વર વસ્તુપાલની સાડી બાર (૧૨૫) યાત્રા પ્રસિદ્ધ છે. આ ત્રીજી કૃત્ય. ચેાથુ નૃત્ય-સ્નાત્રમહેાત્સવ, શૈક્ષુ આવશ્યક વાષિર્ષીક કૃત્ય સ્નાત્ર મહાત્સવનુ છે. વાર્ષિક નૃત્યના અર્થ માં એક વાર' એમ અહીં લેતા નહિ. જણાવવામાં આવતાં અગિયા કૃત્યે સમસ્ત વર્ષ દરમ્યાન કરવા ચે!ગ્ય છે, પરન્તુ
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy