SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ અઠ્ઠાઈ વ્યાખ્યાન ૧૪૩ છે કે બન્નેની ભકિત કરવી જોઇએ. અહીં સ્ત્રી પુરુષ એવા વેદના ભેદ નથી પણ સાધાર્મિક ભકિત કરવી એટલે જ ઉદ્દેશ છે. પેટમાં આવેલાને પાડતાં વાર ન કરે! શિષ્યને એમ થાય છે કે માઈ એને આટલી હદે ચઢાવી દીધી ! ગુરુમહારાજાએ કોને પક્ષ લીધેા ? ખૂબી તે જુએ, સ્ત્રીએ માથે આક્ષેપ મૂકનાર પુરુષમાં સુધારણા થઈ ? કેટલાક ભાઇએ કહે છે કે દેવતા કેમ નથી આવતા ? નથી આવતા તે સારૂ છે! આવતા હત તે તમારે તે ગાયે દે’વરાવવી, છેકરાં રખાવવાં, કુતરા હુંકાવવા એ જ કામ સોંપવાં હતાં ને ! વિચારી લે ! દેવતા હાય તેચે ખસી જાય! કેડબગાડુ કાણુ છે? પુરુષ કે સ્ત્રી ? જિંદગીના નાશ થાય તેાયે પારકી મદઢ વગર જીવવું એ ગુણુ કોનામાં ? શિષ્ય કહે છે : “ હું સ્વામિન ! લેાકોમાં તથા લેાકેાત્તરમાં સ્ત્રીઓ તા દેષથી ભરેલી પ્રસિદ્ધ છે. એના પક્ષ આટલી હદે !” यतः - अनृतं साहसं माया, मूर्खत्वमतिलाभता । अशौचं निर्दयत्वं च स्त्रीणां दोषाः स्वभावजाः ॥ १ ॥ અમૃત (જૂઠ્ઠું), સાહસ (ખેાટું સાહસ), માયા (છલ પ્રપંચ), અવિચારીપણું, અતિલાભ, અશૌચ તથા નિયપણું આ દોષ સ્ત્રીઓમાં સ્વાભાવિક રહેલા છે.” પહેલા દોષ જૂહુ ખેલવું તે છતાં સ્ત્રીમાં જૂહુ' તો ડગલે ને પગલે! યાદ રાખો કે આ બધું કાણું કહે છે! શિષ્ય-કઈ વાતને કેમ પલટાવવી એ કલામાં સ્ત્રી પાવરધી ! શુ જુડાપણું જ છે? ના ! તે તે વાંધા નહિ કેમકે રેંગિયાપેંગિયાનુ જીž'ણુ' નુકશાન ન કરે. એવા જુઠાણાથી પોતાના આત્માને હાનિ થાય તે વાત જુદી છે. બાકી જગતને લાભ હાનિ નથી. બીજુ દૂષણ-સાહસ છે. જૂઠામાં સાહસ ભળે, ત્યારે જગતને ભારે પડે. અહીં ‘સાહસ' સારા અર્થાંમાં નથી. સારા અતું 'સાહેસ’ તે લાભપ્રદ છે કેમકે ચક્રવતી દીક્ષા લે એ કાંઈ જેવુ' તેવુ સાહસ છે ? ક્ષમા થીદ્દ મૂળ વીરમાં ક્ષમા આવવી એ સાહસ તે ભૂષણ રૂપ છે.
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy