SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટાહ્નિકા વ્યાખ્યાન ૧૧૯ નથી ? દયાન! દુશ્મનેાને સીધી દૃષ્ટિએ જોવુ નથી; માત્ર જેમ આવે તેમ મકવું છે! બાદશાહે કરેલા અમલ ! સ્વા અમારિ પાલનને અંગે, અમારિ પડડના ફરમાનને અંગે માદશાહે કેવે। અમલ કર્યાં ? તેણે વિચાર્યું કે દુનિયામાં પણ એવો નિયમ છે કે કોઈના કાંઈ વ્યવહાર આવે, સ ંપેતરૂ આવે તો તેમાં કાંઈક ઉમેરીને પાછું વળય છે તે આ તે પરમાથે (પાતાના લેશ પણ વિનાની) મહારાજશ્રીની માગણી અને હું બાદશાહ, એટલે મારે એમની ઇચ્છાને માન આપવા ઉપરાંત કાંઇક કરવું એ જ સમુચિત છે” તેણે તે જ વખતે મહારાજશ્રીને કહ્યું: “આપના આઠ દિવસ તથા મારા ચાર દિવસ એમ બાર દેવસ હું આપને અમારે પડના આપું છું. શ્રાવણ વદી દશમથી ભાદરવા સુદ્દી છઠ્ઠુ સુધી (બાદશાહના ચાર દિવસમાં બે દિવસ આગળ એ દિવસ પાછળ તેણે રાખ્યા) અમારિ પડહપૂર્વક અમિર પાલનનુ મારા આખા રાજ્યમાં ફરમાન કરું છું.” બાદશાહે પેાતાની સહીવાળાં છ ક્માનપત્રો તૈયાર કરીને ગુરુશ્રીને આપ્યાં અને પ્રાંતવાર સૂબાઓને પણ મેકલી અપાયાં. છે ફરમાનપત્રો જે સૂરિજીને અપાયાં, તે આ મુજબ (૧) ગુજરાત પ્રાંતનુ (૨) માળવાનું (૩) અજમેર (મારવાડ)નું (૪) દિલ્હી ફત્તેહપુર (રજપૂતાના)નું (૫) લાહેાર-મુલતાનનું (પ ંજાબનુ), (૬) સામાન્ય કે જેમાં પાંચે પ્રાંતાને હુકમ હાય તેવું. વાચક શ્રીશાં તેચંદ્રજીના ચમત્કારી (૧) મેાતી શી રીતે મળ્યાં ? સૂરિજીના સમાગમથી બાદશાહને તે ધર્મ શ્રમણના રસ લાગ્યા. વિહારને સમય નજીક આવતાં ખાદશાહે વિનંતી કરીઃ “ મહારાજ ! આપને વિહાર કરતાં તે હું રોકી શકું નિહ પરન્તુ અમને ધ સંભળાવવા માટે આપ અત્રે એક સમ શિષ્યને મૂકી જવાની કૃપા કરે. પાદશાહની પ્રાનાથી સૂરિજીએ પેાતે વિહાર કર્યો ત્યારે બાદશાહને ધર્મ સંભળાવવા જ બુદ્ધીપપ્રજ્ઞપ્તિના ટીકાકાર તથા પશ્ચિમ દિશાના માલિક વરૂણદેવે જેમને વરદાન આપ્યું છે એવા સમથ વિદ્વાન, ગીતા ધર્મોપદેષ્ટા વાચક શ્રી શાંચિદ્રજી ઉપાધ્યાયને ત્યાં રાખ્યા. ?
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy