SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ પ મહિમા દાન પણ તેણીએ આલેાયણા ખીજાના નામે પૂછી કે “હે ભગવાન ! જે આવેા ખરાબ વિચાર કરે તેને શી આલેાયણા આવે ?’’ ગુરુએ તે રીતિ અનુસાર આલેયણા કહી દીધી. લક્ષ્મણાએ તેના અમલ પણ કર્યાં. આલેાયણામાં તપશ્ચર્યાં સામાન્ય નહેાતી. એક એ વર્ષ નહિ પણ પચાશ વર્ષ સુધી તીવ્ર તપશ્ચર્યા કરી. ‘ઇન્નન્નુમત્તमदुवलसेहि निव्विगइएहिं दस वरिसे ! तहय खणएहि दुन्ति अ, વે चैव य भुज्जरहिं च ॥ १॥ मासक्खमणेहिं सेलस, वीसं वसाई अविलेहिं च । लक्खण अज्जा एवं कुणइ तवं वरिसं पन्नास ||२|| દશવર્ષ સુધી છ, અરૃમ,દશમ, દુવાલસ કર્યાં, વીશ વર્ષોં આયંબિલ કર્યાં, સેળવ` માસક્ષમણુ કર્યાં, પારણે કંઇ અભિગ્રહેઃ કર્યાં, અતરે એ વર્ષ એકાસણાં, બે વર્ષ બેસણાં વગેરે અન્ય તપશ્ચર્યાએ કરી. એવી રીતે પચાસ વર્ષ સુધી તીવ્ર તપ કર્યો, છતાં શલ્ય હેાવાથી, દુશ્ચરિત્ર જાહેર ન કરવાથી અને ગુરુ પાસે આલેાયણા ખીજાના નામે લેવાથી તે લમણા સાધ્વી આત્માની શુદ્ધિને મેળવી શકી નહિ. છેલ્લે પણ આત્તયાને મરણુ પામી, દુર્ગતિએ ગઇ. આવતી ચાવીશીના પ્રથમ તીર્થેશ શ્રીપદ્મનાભજીના શાસનમાં તેણીને આત્મા મેક્ષે જશે. તપ નિ:શલ્ય જોઇએ એ તાત્પય છે. જો તપથી કને નાશ થતા હોય તે લક્ષ્મણા સાધ્વીનાં કમે[ને નાશ કેમ ન થયેા ? પ્રાયશ્ચિત્ત લેવાથી કર્મોના નાશ થાય છે' એ સજ્ઞનુ વચન છે. સ`જ્ઞવચનાનુ સાર આલેાયણા આપનાર, ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લેવુ જોઈ એ. શલ્યવાળુ તપ તેટલું ફળ ન દે. કહ્યું છે કે 'ससल्ला जइवि कडुग्गं, धोरं वीरं तवं चरे । दिव्यं वाससहस्सं तु, तओ तं तस्स निष्फलं ॥ શલ્યવાળા મનુષ્ય ઉગ્ર કષ્ટવાળી એવી હજાર વર્ષ સુધી દેવતાઈ તપશ્ચર્યા કરે છતાં તે શુદ્ધ ન થાય, કેમકે તે પોતાનું પાપ ગુરુ પસે ખૂલ્લું કરતા નથી; એથી એ શલ્યતાવાળા જ છે અને તેથી તેનું તે તપ નિષ્ફળ જાય છે. (લક્ષ્મણા આર્યા અધિકાર મદ્દાનિશીથ ૦૬ ૦ ૨૬થી) કાચત્સનુ ફળ तिन्नेव सया हवति पक्खमि । पंच उम्मासेअद्वसहस्तं च वारिसए ||
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy