SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ અાલિકા વ્યાખ્યાન ૧૦૭ મહેસવપૂર્વક પૂજા, મહાપૂજા કરી એ અષ્ટાહિક ઉજવે છે. એ સાંભળીને પ્રતિમાના દુશ્મને વમળતાં પડશે. તેવાઓ કહે છે કે - “સૂરમાં કયાં છે?” બિચારાઓમે “સૂત્ર'માં એમ પણ બોલતાં આવડતું નથી એથી “શ્ન માં હોય તો લાવો” એમ કહેનારાઓને, અહીં જણાવી. દેવામાં આવે છે કે, આ વાત “નિરાધામ' સૂત્રમાં છે. જીવાભિગમ સૂરમાં શું કહે છે? જીવાભિગમ મૂલ સૂત્રમાં નંદીશ્વર દ્વિપના અધિકારમાં શાસ્ત્રકાર જણાવે છે કે, ત્રણ ચતુર્માસિક, પર્યુષણની, ચૈત્ર તથા આસની લગતી અઠાઈના દિવસેમાં, પવિત્ર તહેવારોમાં ઘણા ચારે પ્રકારના દેવે ભવનપતિએ, વ્યંતર, જ્યોતિષીઓ, અને વૈમાનિકે નંદીશ્વરદ્ધિપે જઈને ત્યાંના જિનચૈત્યમાં મહાન ઉત્સવ પૂર્વક જિનબિંબનું પૂજન કરે છે, મહાપૂજા કરે છે, ગીતનૃત્યાદિ ઉત્સવ કરે છે. ‘ત વાવે એવUTવફવા, મંતto' (go રૂ૭) ચે. આની અડ્ડાઈને અંગે ચૈત્ર તથા આસોની અડાઈ શાશ્વતી છે. એ અઠાઈમાં શ્રી સિદ્ધચક્રનું આરાધના થાય છે. આયંબિલ તપ વડે એ અઠાઈની આરાધના થાય છે. એ અટુકાઈમાં જિનચૈત્યમાં પૂજા, મહાપૂજા, અંગરચના વગેરે. મહોત્સવો કરવાના છે. પ્રથમ જોઈ ગયા કે સૂત્રમાં ક્ષેત્રાન્તરે (તીથે) જઈને ઉજવાય છે યાને એ અડાઈ યાત્રા પૂર્વક ઉજવાય છે. તે અડાઈમાં શ્રીપાલ મહારાજ તથા મયણાસુંદરીની જેમ શ્રી સિદ્ધચક્રમંત્રનું આરાધન. કરવું આવશ્યક છે. માત્ર બાહ્યથી એમ નહિ પરંતુ લલાટ વગેરે દશ . સ્થળોએ આકૃતિ સ્થાપી ધ્યાન ધરવાનું છે. છ અઠઈ માટેનું વિધાન ચૈત્ર તથા આસેની અટ્ટાઈન અંગે આટલું જણાવ્યા પછી હવે શ્રી. વિજયલક્ષ્મી સૂરીશ્વરજી મહારાજા છ અઠ્ઠાઈને અંગે સામાન્યથી શું કરવું જોઈએ તે જણાવે છે. અમરિ પહો વગાડવાને, વિસ્તારથી પ્રત્યેક જિનમંદિરે અડાઈ મહેત્સવ કરે તથા ખાંડવું, પીસવું, દળવું, ન્હાવું ધવું, આરંભ, સમારંભ, વિષય, કષાય અને સેવનાદિનો પિતાએ ત્યાગ. કરે અને બીજા પાસે તે કરાવવું નહિ, આ ક્રિયાઓને નિષેધ થવું જોઈએ,
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy