SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ ભણ્યા નથી પણ બુદ્ધિજ સારી,હિંસા જીડ તે પાપજી, ચારી કુદૃષ્ટિ ને વળી મમતા, નકરવીદિલ છાપજી. ન્યા.૭ નિજ સ્થિતિ જે છે તે તેમાં, સ ંતાપ રાખે સારા, અન્યાયનુ ન લેવુ સારૂં, મનના એજ વિચારાજી,ન્યા.૮ છત્રકુંવરને રંક ભાણીયા, વર્ષ અઢારના બને, ચાર ધાડાની બગીમાંહી, ફરે કુંવર તેા રંગેજી. ન્યા.૯ બાગ બગલા એક ગાઉપર, ત્યાં જઇથાક ઉતારેજી, સુખોજના મેટરમાં જાયે,તા પણ પગ દખરાવેજી.ન્યા.૧૦ જોયા જેવા આ બાગબગલા,ફરનીચરખડુ સ્થાનેજી, પંચરંગી ગાલીચા સાહે, દર્પણ દેહ પ્રમાણે, ન્યા.૧૧ રાજકુંવર દણુ નિહાળે, જીએ દર્પણમાં દેહજી, નિજ રૂપ જોઈ આનંદ પામે,ફરીફરી જીએ તેહજી.ન્યા,૧૨ ભાગાર કે તે ભાગ્યવશે કરી ભીખ આનાત્રણ પાવેજી, ઘણા દિવસનાવાળ કપાવી,વધ્યાનખઉતરાવેજી.ન્યા. ૧૩ નદી કાંઠે જઈ મેલ ઉતારી,સ્નાન કરી જાય તાપેજી, તાસકલાટે ઉટકી સારા, ભદ્રીક છે નિષ્પાપેજી.ન્યા.૧૪ સ્હેજે સ્હેજે ફરો ફરતા, જાય બગીચા પાસ, જોઈ બગીચા વળી બંગલા,હરખાયે તે ખાસજી.ન્યા.૧૫ સડક પર તે ઉભા રહીને, જુએ કુવરને ધારીજ, જરીપારશાકમખમલ જોઈ,થાયખુશીબહુભારીજ.ન્યા.૧૬ હાથઅડેલીશા બહુ ભારે, ઝગમગ ઝગમગ થાયેજી, અડવાનું તેભાગ્ય કયાં છે,મન ધાડા ગુથાયેજી.ન્યાં.૧૭
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy