SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ અને મહારાણીના દ્વાર પર લખી આવ્યા. આ બાળક અત્યંત ભાગ્યશાળી થશે. અને માતાપિતાના યશ અને રાજ્યને વિસ્તારક બનશે. એ રાજપુત્ર યશવી અને દીર્ઘાયુ થશે. રાજકુમારને જંગલની એક ગુફામાં મૂકીને રાજકમ ચારીએ પાછા ચાલ્યા આવ્યા. અહીં મહારાણીના દ્વાર પર લખાયેલ વાકાની સૂચના મહારાજાની પાસે કાઇએ પહેાંચાડી ઢીધા. રાજાને એ સાંભળીને ભારે ક્રોધ જાગ્યા અને તેમણે આ લખનાર અપરાધીની શૈધ કરાવી. આખરે પત્તો લાગ્યા કે મહારાણીની મુખ્ય પરિચારિકાના પાંચ વર્ષના પુત્રે આ વાકય લખ્યું છે. મહારાજાએ બાળકને આલાગ્યા. રાજાને ખૂબ ક્રોધાવેશ આવ્યા હતા. બાળકને ધમકાવતા મહારાજે પૂછ્યું, કેમ નાદાન છેકરા ? તેં આ શું લખ્યુ છે. બાળકે ગંભીરતા પૂર્વક ઉત્તર આપ્યા. હા મહારાજા એ સત્ય સદેશ છે. રાજાએ પુનઃ આંખા તાણી પૂછ્યું. આવુ લખવાનુ દુઃસાહસ તે કેમ અને કેવી રીતે કર્યું. છેકરાએ દૃઢતા પૂર્વક ઉત્તર આપ્યો. રાજન્ એમાં દુ:સાહસની કયાં આવશકયતા છે ? સત્યવાતને પ્રગટ કરવામાં વિદ્વતા છે. મહારાજના ક્રોધ વધી ગયા. તેમણે કહ્યું નાદાન છે।કરા ? તે રાજ્ય આજ્ઞાની વિરૂદ્ધ કાર્ય કરવાને અપરાધ કર્યાં છે. એના ફળ સ્વરૂપ માતા પુત્ર બનેને ફાંસીપર લટકાવી દેવામાં આવશે. બાળકે દૃઢતાતી ઉત્તર આપ્યા. મહારાજ જે યાગના બળથી
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy