SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ - પ૦૮ દેવે કુંવર જેવાજ બંનેને, પુત્ર જન્મ્યા સુખકાર, પુન્યમૂર્તિઓ આંગણેરમતી, ધ કહેજોનારરે.ભ. ૩૨ કમેભણીગણી માતપિતાના, સંસ્કાર પામ્યા તેહ, માળેગું થતાંસુઘરીબચ્ચાં જાણેસ્વભાવીકએહરેભ. ૩૩ યૌવનપામ્યા યોગ્યબંનેને, પરણાવ્યા પણધાર, પુન્યસંગે પીતાગુરૂપધાર્યા થઆનંદઅપારભ ૩૪ ભાવતું હતું તે કહીઉ વૈધે, તેમ છત્ર-ભાણકુંવર, સામૈયું કર્યુંઉલ્લાસહઈયે, દિયે દેશના ગુરૂવર્ય.ભ. ૩૫ મહાનુભાવે રંગરાગમાં,મે, નરહે તેમાંમુંઝાઈ મેઘધનુષ્યરંગનરહસ્થાઈ,ક્ષણમાં જાયપલટાઈરે.ભ. ૩૬ વૈભવવનનારીતણાસુખ, ક્ષણીકઆયુ પણધાર, પ્રમાદપુગલસંગતજીને, નિજસ્વરૂપવિચારરે.ભ. ૩૭ સૂણી દેશના રાજમાતાજી, તેમ પંડિત પ્રધાન, છત્રભાણપદ્માભદ્રાબીજાપણુવૈરાગ્યમાંએકતાનભ.૩૮ રાજય આપી પદ્મકુંવરને, યુવરાજ ભાનુકુમાર, દીક્ષા મહોત્સવ આદર્યોરે અમારી પડહવિસ્તારરેમ. ૩૯ વિધિમુજબ ગુરૂ શુભમુહુર્તે, નાણસમક્ષ હિતકાર, આપેસંયમલોબીજાપણ વ્રતનિયમસુખકારરે.ભ. ૪૦ પદ્મ-ભાનુકુંવર ભાવના ભાવે, ગુરૂકહે સંયમશ્રેષ્ઠ, પણ સમયપાકેથી લેશો, છોડી સંસારની વેઠરે ભ. ૪૧
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy