________________
મેહ મમત્વ વિના હર્ષ, ભક્તિ શાંતિ પામે મળે કીતિ સુખ સદાયે, લલિત શ્રદ્ધા જામે રેશે. ૨૨
૨૫ મી ઢાળનું વિવેચન મહાનુભાવે ? તમે યુવરાજશ્રી ભાણકંવરની જેમ સત્યવાદી બને. ફરી ફરી કહીએ છીએ કે તમે સત્ય માર્ગે ચાલે. અને જે હિત શિખામણ કહીએ છીએ તેને હૃદયમાં ધર. કહેવાનું છે એ જ છે કે તમે કર્મબંધણી કરશે નહિ. અને કેડે સાફ રાખજો. હૃદય રેખું રાખજે. આ વરંતુ બંધકોશના દષ્ટાંતથી સમજાવી શકાય. સુજ્ઞો ! જઠરાગ્નિમાં વિકૃતિ થવાથી– આંતરડામાં કંઈક વિકૃતિ થવાથી અન્નમળ બરાબર ન ધકેલાતા કેટલોક ભાગ પડતર રહે છે. એ રીતે તેમાં વધારે થત જાય. તેને આપણે બંધ કેશ કહીએ છીએ. હવે જેમજેમ ભરો. વધતો જાય તેમતેમ બંધ કેશ થતે જાય અર્થાત જુના મળ સાથે ન મળે એટલે જાય. અને તેની અસર શરીરમાં એટલે શરીરના તમામ અવયવો અને મર્મ સ્થાનમાં પહોંચે છે. કેમકે આંતરડાના સંકોચ વિકાસ નળના પ્રમાણમાં શરીરમાં રૂધિરાભિષરણ થાય છે. અને આંતરડા અસવચ્છ હોય છે. અને તેના ઉપર ભાર પડ્યો હોય છે. ત્યારે તેનું જોર નબળુ પડે છે. એટલે આહારમાંથી જેટલા પ્રમાણમાં સ ઉત્પન્ન થ જોઈએ. તેટલે અને તે શુદ્ધ ઉત્પન્ન ન થઈ શકે. એટલે તેની અસર