SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૫ આપણને તે ઓળખશે પણ નહીં. તે પછી બેલવાની તે વાત જ ક્યાં રહી જ! આપણે તો ધારતા હતા કે આજે મેવા મીઠાઈ કપડા વિગેરે મળશે. પણ હજી સુધી કઈ આપવા આવેલ પણ નથી. કપડા મળે તો ટાઢના દિવસોમાં કામ આવે. એમ અનેક પ્રકારના તર્કવિર્તક વિચાર કરી રહ્યા છે. એટલામાં તો એવા મીઠાઈના થાળા ભરીને અને પડાના ગાંસડા બાંધીને કરો પાસે ઉપડાવીને ભાણકુંવર આવે. ભાણકુંવરને રાજપોષાક જોઈને જ ખુશખુશ થઈ તેને મેઢા સામું જોઈ જ રહ્યા. એક દિવસમાં જ આટલે હુશીયાર કેવી રીતે થઈ ગયે. એમઆશ્ચર્યમાં પડી ગયા. આવેલા દરેક જણેને તેમ જલુલા, લંગડા, બેરા,આંધળા,પાંગળા વિગેરેને ખૂબ ખૂબ ખૂબ દાન કર્યું, પોતે ધાર્યા કરતાં પણ વિશેષ મલવાથી ગાંડાલા જેવા થઈ ગયા. પછી ભાણકંવર પિતાના નાના મોટા વડીલેનેવિનય સાથે કહે છે કે આપ સર્વે કાલે મળજે. આપણે સાથે બેસીને વાતચીત કરશું. તે હૃદયમાં ધર. મહાનુભા! તપગચ્છપ્રભાવકમેહનહી એવા પૂ મોહન મુનીશ્વરે છશિષ્યો સાથે મોહમયી એવી અલબેલી મુંબઈનગરીમાં સં. ૧૯૪૭ના ચૈત્ર સુદિ ૭ ના પ્રવેશ કરીને અનેકવિધ શાસન પ્રભાવના કરી. તેઓશ્રીના ચોથા પટ્ટધર શિષ્ય ગુરૂભક્ત પૂ.પં. શ્રી હર્ષ મુનીજી મહારાજ હતા. તેમની નિશ્રામાં મહાતપસ્વી પૂ. ભક્તિમુનિજી મહારાજ રહ્યા હતા. તેઓ આગ્રા શહેર પાસે સમાધિ પૂર્વક સ્વર્ગવાસી થયા.તેઓશ્રીના શિષ્યનામ એવા ગુણને ધારણ
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy