SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૯ અને ૫ બેને છે. આ રીતે દશકની જગ્યાએ ભાઈ સમજવા અને એકમની જગ્યાએ બેન સમજવી આમાં બેનેની સંખ્યા ૯ સુધીની લેવી. એક વિદ્યાર્થીએ કહ્યું કે મારી પાસે રહેલા પુરતમાં કયા પાનામાં શરૂઆતની નવ લીટીઓમાં કેટલા નંબરને શબ્દ મેં ધાર્યો છે તે કહે. ત્યારે ભાણકવરે કહ્યું કે તમોએ જે પાનું પસંદ કર્યું છે. તે પાનાના નંબરને ૧૦ વડે ગુણે જે ગુણાકાર આવે તેમાં ૨૦ ઉમેરે. જે સરવાળો થયે હેય તેમાં એ પાનાની શરૂઆતની નવ લીટીઓમાંથી તમે જે નંબરની લીટી પસંદ કરી હોય તે ઉમેરો. લીટી નંબર ઉમેરતા જે સરવાળે થયો તેમાં ૫ ઉમેરે પછી તેને ૧૦ વડે ગુણે જે ગુણાકાર થયો તેમાં શબ્દનો નંબર ઉમેરો. હવે કહો કેટલી સંખ્યા થઈ? વિદ્યાર્થીએ કહ્યું કે૧૨૮૨૭ભાણકુંવરેકહ્યું કે તમે એ ૧૨૫મું પાનું ૭મીલીટી અને ૭મે શબ્દ ધાર્યો હતે વિદ્યાર્થીએ કહ્યું બરાબર છે. તે સમજો. ત્યારે કહ્યું કે તમે જે સંખ્યા કહી હતી તેમાંથી મેં ૨૫૦ બાદ કર્યા. એટલે ૧રપ૭૭ રહ્યા હવે એકમનો અંક ૭ છે તે શબ્દને છે દશકને અંક પણ છ છે તે લીટીને છે. અને શતક અને સહસ્ત્રને ૧૨૫ને રહ્યો તે પાનાને અંક છે. એક ન્યાયાધીશે પૂછયું કે મારે જન્મ કઈ સાલમાં ક્યા મહિનામાં કઈ તીથીએ અને કયા વારે થયે છે તે કહી બતાવે ? ભાણકુંવરે કહ્યું કે તમારો જન્મ સંવતમાં થયે છે તેને ડબલ
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy