SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૫ જઘન્ય અબાધાકાળની સ્થિતિ,અંતમુહૂર્તનીપણકહીછે, તુર્તઉદયમાં તેપણઆવે એવીબીનાઘણીશાસહી છે.સા. અગ્યાર બારતેરગુણઠાણે શાતા વેદનીયને બંધ રહ્યો છે, તેને ગુણાણેનથીષાયો તેથીકર્મબંધ નથીકહ્યો છે. સા.૧૬ પહેલા સમયમાં બંધ થાય તે બીજા સમયે ભેગવાયેતેહ, ત્રીજા સમયમાંક્ષયજથાયે,સ્થિતિઉંચીશાનીતણુએહ. સા. એમઉત્કૃષ્ટમધ્યમજઘન્ય અબાધાકાળ કર્મત જાણે, માટે અતિઉગ્ર પુન્યપાપફલ,અહીંયાપણુમળે પ્રમાણે.સા અબાધાકાળે કર્મો સત્તામાં, રહ્યા હોય પણ કાંઈને કાંઈ, ક્રિયાકરણનીચાલુજ હોયે, જેમદુધગરમથતુંભાઈ.સા.૧૯ વરાળ નીકળે ઉભરા આવે,એમ કરતાજ ગરમ થાયે, પણમૂક્યા પછી તરત,નાયગરમ એ સમજાયે.સા.૨૦ ગરમ થાતા જે ટાઇમલાગ્યો,તેમઅબાધાકાળપણ જાણે, અબાધાકળપૂર્ણ થાયત્યારે કદિયે આ પ્રમાણે.સા.૨૧ જેમહાસ્યકર્મબંધાયુજ્યારે ત્યાંથી જબંધનકરણઝપાટે, ભયથી મૂછિત થઈએવી અવસ્થામાં પડયુકબાટે.સા.૨૨ એકવર્ષ સ્થિતિ સુધીનું હાસ્ય કર્મ બાંધ્યું તેમાયેએકમાસે, અબાધાકાળપુરથતાજેથી,હસવાનું તેને જરૂરથાસે.સા.૨૩ પરંતુબંધાયાપછીજ એક માસ સુધીઅસરકરણની થાયે. ત્યારબાદફળદેવાને લાયક ને પરિપકવ થયુંગણાય.સા.૨૪
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy