SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૭ કહે કુંવર છું જ, સાચો વારસ હું જ, મારો હક પહેલ રાજગાદી મારી, સુણે ભવિ. ૨૧ રાજા પ્રધાન સહુ, જાણે ગાંડ જ બહુ, બેસ દેશું મીઠાઈ બહુ સારી, ઓ સુણો ભવિ. ૨૨ તેની તરફ અહીં. કોઈ વકીલ નહિ, સાચે કેસ તેને માર્યો જાશે ભારી, સુણો ભવિ. ૨૩ - ભાણે રાજાની પાસ, કહે કરો તપાસ, ખરે કુંવર છે એજ વાત મારી, સુણ ભવિ. ૨૪ કુંવર તમારે એક, બદલાવ્યો વેશ હે જ, એમ કરતાં બન્યો તે ભીખારી, એ સુણો ભવિ. ૨૫ હેત ભીખાની રંક, ઉતરાવ્યા વેશ અંગ, રાજવેશ દીધે, પિતે રંકધારી, એ સુણે ભવિ. ૨૬ આજે જોયાજ મેંજ, સાચો કુંવર તેજ, કરો તીલક એજ સાચો ધારી, ઓ સુણે ભવિ. ૨૭ ભાણકુવર તુલ્ય, નહી જ કઈ અન્ય, ન્યાયી ક્ષાંતિ સદા હિતકારી, એ સુણે ભવિ. ૨૮ શ્રદ્ધા નવકાર તણી, જેઈ અજબ ઘણી, થાયે લલિત ખુશ બહુ ભારી, એ સુણે ભવિ. ૨૯
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy