SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૫ નિર્ધનતા આવી રહી છે. છતાં હવે આત્માની પરિણતી સુધારવા. જેવી છે. ધનથી જ ધર્મ થઈ શકે છે એવું કંઈ નથી. ધર્મ આત્માની વસ્તુ છે. ઘણા છે છેવટની જીંદગી સુધારી શક્યા છે. આત્માને શુભ પરિણામમાં રાખી શકયા છે. ઘણું ઉત્તમ પુરૂષોએ પહેલાના ભવમાં પુણ્યાનુબંધી પુણ્ય વડે કર્મની નિર્જરા સાથે સંસારને અપ કરવાથી આ ભવમાં વિણ ઉમે. પણ સુંદરમાં સુંદર વૈભવ મેળવી દેવની જેમ સુખ ભોગવતા. છતાં કોઈ સુંદર નિમિત મળતા વૈરાગ્ય ભાવ પામી આત્માનું કલ્યાણ કરી શક્યા છે.એવા ઘણા સજજન અને સન્નારીઓના. દાખલા દષ્ટાંતો સાંભળવા મળે છે. ભરત ચવતી તથા બાહુબલજી સગર ચક્રવતી તથા સનકુમાર ચક્રવતી, રામચંદ્રજી, સતી સીતાજી તથા શ્રી શ્રીપાલકુમાર, સત્યવાદી હરિશ્ચંદ્ર તારામતી પાંચ પાંડ. સતી. દ્રૌપતીજી, શ્રી બલભદ્રજી, શ્રી ગજસુકુમાર, શ્રી થાવાપુત્ર, શ્રી ઢઢણકુમાર, શ્રી વિષ્ણુકુમાર, શ્રી દુર્ગાપુત્ર કેવળી, શ્રી કેશી ગણધર, પરદેશી રાજા, શ્રી અતિમુક્તમુનિજી, બાલમુનિ શ્રી અમિતાજી, બુદ્ધિશાળી અભયકુમાર, બાલમુનિ શ્રીઅમરકુમાર વૈરાગી આકુમાર, શ્રી અવંતિસુકમાર, ઝાંઝરીયામુનિવર, શ્રી સુકોશળમુનિ, શ્રી નમિરાયરાણી, શ્રી પ્રસન્નચંદ્રરાજર્ષી, શ્રી સુબાહુકુમાર, શ્રીઆષાઢાભૂતિ શ્રીઉદયનરાજષ સતી પ્રભાવતી, રાજા દશાર્ણભદ્રરાજષી, શ્રી કુરગડુ કેવળી, શ્રી સુદર્શન શેઠ.
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy