SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૮ - લાખેશ્વરની પળમાં, દેરાસર ખડકી, : શામળાપાસજી નિરખતાં, કર્મ ગયા ભડકી. ૮ બીજા ગભારે પાશ્વજીન, સહસ્ત્રફણું સહે, . પ્રસન્ન ચિંત્ત વંદતા, લલિત મન મોહે. ૯ (રાગ-આંખ વિના અંધાર રે, સદાય મારે આંખ વિના અંધારે) પુણ્યસદા સુખકારીરે,સદાય સહુને,પુણ્યસદા સુખકારી; પુણ્યવિના જગમાંઅથડાતા,દુઃખભરદુનિયામાં ભટકાતા, કહે જ્ઞાની ઉપગારીરે,સદાય સહુને પુણ્ય સદા. ૧ પુણ્યાનુબંધી જે પુણ્ય,તે વિના જાણે સહુ શૂન્ય, એ વાત લીઓ સ્વીકારી રે, સદાય સહુને. ૨ યથાપ્રવૃત્તિકરણકરતા માનવભવમાંઆફરતાં, કરે ઉધમ સુખકારી રે, સદાય સહુને. ૩ બાલકને ઘાવણ ધવરાવે,ખાતા શીખેથી મૂકાવે, ખાય પછી ચાવી ચાવી રે, સદાય સહુને. ૪ ચોર લુંટારાથી ન ડરવું કાયર થઈને પાછા ફરવું, અપૂર્વકરણ બલ ધારી રે, સદાય સહુને. ૫ અનિવૃત્તિસ્થાને જાતા સમ્યભાવે સમકિતથાતાં, થાય આનંદ આનંદ કારી રે, સદાય સહુને. ૬ એકવારસમકિતફરસતાં, અધપુદગલકાળવતા, - થાયે અંતે ભવ પારી રે, સદાય સહુને. ૭
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy