SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર રાજ સભાના જે, સુંદર પિશાક એવો, પહેરી જાયે સભામાં સહ એવી, સૂણે. જુઓ. ૧૧ રોગ્ય સ્થાને જ બેસે, વચમાં ન ઈ પેસે, કાઈ ગરબડ કરે નહી એવી, સૂણે. જુઓ. ૧૨ પધાર્યા જ્યારે રાય, સભા ખુશી જ થાય, કરે સન્માન ઉભા થઈ એવી, સૂણો. જુઓ. ૧૩ માત પિતાને જુએ, આંસુએ મો ધૂએ, પણ મળવાની યુક્તિ નહી એવી, સૂણે. જુઓ. ૧૪ દેખી ખુશી જ થાય, કરે કે ઉપાય, વાત સાચી સૂણવું બધી એવી, સૂણે. જુઓ. ૧૫ એલાય નહી જરી, બેલું તે કાઢે વળી, ફરી પેસાય નહી ઘડી એવી, સૂણો. જુઓ, ૧૬ વીચારી ચૂપ બને, વાગ્યા જ દશ અને, રહી કલાક એક હવે એવી, સૂણે. જુઓ. ૧૭ થાયે છે નાચ ગાન, કુંવરને નથી ભાન, ખરા હકદાર હું જ લીન એવી, સૂણ. જુઓ. ૧૮ મુક્તિનું ધ્યેય સાચ, બીજું બધું જ કાચ, શખો ક્ષાંતિ શ્રદ્ધા દિલ એવી, સૂણો. જુઓ. ૧૯ હેજે કીતિ જ મળે, ભક્તિ નિપુણ ફળે, * થાય મુકિત લલિત નેયા જેવી, સૂણો. જુઓ, ૨૦
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy