SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ પ્રવૃત્તિ ચાલુ હોય છે. શુભ પ્રવૃત્તિ વધારવી અને અશુભ પ્રવૃત્તિ - ઘટાડવી એ આગળ વધવાનો માર્ગ છે. સુજ્ઞ ! આ આઠ કરણનું સ્વરૂપ ઝીણું અટપટુ તે છે જ છતાં ગુરૂગમથી સમજવામાં આવે તો કઠણ હોવા છતાં બુદ્ધિ - બળથી સહેજે સમજી શકાય તેવું છે. માટે શાંતિપૂર્વક સમજવાને ઉદ્યમ કરતા રહેવાથી પશમ વધે છે. સાથે બુદ્ધિમાં પણ વધારે થાય છે. લલિત કહેતા સુંદર દયેયના અભ્યાસથી : દશેયની સિદ્ધિ થાય છે ભવપાર થઈશકાય છે. મુક્તિનું ધ્યેયસિદ્ધ કરવા માટે જ આપણે છકુંવરનું ચરિત્ર ચાલુ રાખેલ છે. દોહરા સુશા ! રાજકુંવર તે, બન્યો છે રંકકુમાર, રાજ્ય હક્કનું ધ્યેય તે, ભૂલ્યો નથી કેઈવાર, ૧ મહાનુભાવે? રંક પણ બન્યો રાજકુમાર, રાજનીતિ કળા શીખીયો, થયો એગ્ય હશયાર. ૨ શિક્ષક સંસ્કારી મલ્યા, પંડિત બહુ વિદ્વાન, - ધર્મ શ્રદ્ધા બહુ કેળવી, બન્યો જ બુદ્ધિમાન. ૩ રાજાએ પણ ચિંતવ્યું, આપું રાજને ભાર, - મુહુર્ત જોશીએ આપીઉં, શુભદિવસ સુભાવાર. ૪ રાજા ઢઢરે ફેરવે, સહુએ જાણે વાત, પણ સાચા કુંવર દિલે, થયો બહુ આઘાત. ૫ રાજ્ય હક્કના ધ્યેયથી, મળવા પીતાને ખાસ, " ઉપાય તે કર્યો ખરા, પણ થાયે ઉદાસ. ૬
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy