SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ર ઝવેરીપળે ચોવીશમાં, મૂળનાયક મહાવીર લહેરીપળમાં એ જ છે, ધીર વીર ગંભીર ૩ દોશીવાડે ગોસાઈપિળ, ભાભા પાર્શ્વનાથ બીજા મુનિસુવ્રત પ્રભુ, નમુ કરજેડી હાથ ૪ મહાવિદેહમાં વિચરતાં, શ્રીસિમંધર ખાસ કાઉસગ્ગીયાછેબાજુમાં સુખસાગરજી પાસ ૫ રીલીફરોડ નીશાળે, શાંતિનાથ બેઉ છેજ વાસુપૂજ્યજીન બારમાં જોતાં મન હરખેજ ૬ જગવલ્લભ પાસ ભેંયરે, બેઠા ફુટ છે સાત સાડાછકુટ આદિ જિનદર્શન સુખ એકાંત ૭ ( કામ પડયું છે એક તારું મારા બાપલા કામ પડયું છે એક્તા) જુઓ કર્મગતિ જ જુઓ કેવી, ભવિપ્રાણીયા. વિચિત્ર છે બહુ ભારી. જેની શક્તિ જણાય નહી એવી, ભવિપ્રાણીયા. જાણે જ કેવળ ધારી. જુઓ. કમ વસ્તુજ એવી, આત્મ મુંઝાય તેવી, કર્મબંધ થાય. લીધુ એ વિચારી. ભવિપ્રાણીયા ૧ સ્વભાવ, સ્થિતિ, રસ,દળીયા ભેગવાયે બસ, સવિ કહેવાઈ ગયું બહુવારી. ભવિખાણીયા ૨ કરણેની વાત સૂણે, તેના જ નામ ગુણે નામ જેવા જ કામ તેના ભારી. ભવિપ્રાણીયા ૩
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy