SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૧ પણ સુશ્રાવક કુળમાં એટલે કે સમ્યક્ત્વ ધરનારને ઘેર જ થાય. જેથી આપના ધર્મને પામી શકે. આપના ઉપદેશેલા ધ માગે ચાલનાર ભલે રાય હા કે રંક હા પણ તેજ ઉત્તમમાં ઉત્તમ હું સમજું છું. જેથી ભવાંતરમાં એટલે ગમે તે બીજા ભવમાં પણ આપના દર્શનના મને લાભ મળ્યા કરે એજ મેટામાં મેટી સદાયના માટે ઇચ્છા છે. હે સુપાર્શ્વનાથજીનજી આ એક ભક્તની માંગણી, અર્જ એકવાર અવધારશેા. હું આપશ્રીને ક્રોડક્રોડવાર નમસ્કાર કરીને હુ છું કે ઉપરોકત માગણી સ્વીકારા, પછી હું બીજી કાઈ પણ માગણી કરીશ નહિ. બસ કેવળજ્ઞાન બતાવેı (આપે।) આપના ગુણા મારામાં આવે અને ધરણી કરતા ચિત્તની પ્રસન્નતા રહે અને આપના ઉપદેશેલા ધર્મ ને શ્રદ્દાપૂર્વક આચરનારના ધરે જન્મ મળે. જેથી આપના ધર્મને પામુ, જાણું, આજ મારી ભાવના છે, તે પુરી કરરોા. જીતેશ્વરની આજ્ઞાને ધરનાર તપગચ્છ ગુણથી મનેાહર પૂ. આ. શ્રી ક્ષાંતિસૂરીશ્વરજી મહારાજના લધુશિષ્ય લલિતમુનિ કહેછે કે હુ પણ ગુણીપુરૂષાના ગુણા વારંવાર ગાઉં છું'. છત્રક વરના વેષવાળા શ્રીમાન્ ભાણક વરે રાજમાન્ય પ્રધાનજી તથા શેઠ શાહુકારો વિગેરે જન સમુહ સાથે પ્રભુજી સમક્ષ પોતાના હૃદયના ભાવ પ્રગટ કર્યાં તે કેટલા સુ ંદર ચાલ મજીઠના રંગ જેવા ભાવશાહી અંતરના ઉદગારા જણાવ્યા. તે ઉપરથી જણાઈ
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy