SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ - ૐ નમે નાણક્સ પૂ. આ. શ્રી શાન્તિસૂરીશ્વર પાદ પ ની મુક્તિ દયેય, ન કારમંત્ર, જ્ઞાનપંચમી, જ વાદી ઉપર | શ્રી છત્ર-ભાણકુંવરનો રાસ ખંડ બીજો આદિનાથ નગીનાપોળ, રતનપોળની પાસ, કહું ઝવેરીવાડમાં, વાઘણપોળ સમાસ. ૧ ઉપકારી મહાવીર પ્રભુ, વળી ચિંતામણિ પાસ, આદિનાથ ત્રણ ભેંયરે, વિશાળ કાયા જાસ. ૪ અજીતનાથજી શેભતા ભમતી દેરીઓ સાથ, આંબલીપળ નજીકમાં, ભેયરે સંભવનાથ. ૩ સંભવ પ્રતિમા કુટ, સાડા છ હશે જ, દર્શન કરતા આત્મા, દિલમાંહે હરખે જ. ૪ ચૌમુખ ખડકીમાંવળી, શાંતિ જિન ચૌમુખ, અજીતનાથ પ્રભુજીતણા, દર્શનથી બહુ સુખ. ૫ કસુંબાવાડે આદિનાથ વિધાશાળે પ્રભુપાસ, અષ્ટાપદ નંદીશ્વરે વંદુ હું જિન ખાસ. ૬ ૧૬
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy