SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૭૧ સામર્થ્ય ન પ્રગટે, એ રીતે નમકારના વિષય તરીકે અરિહંત હાય પણ ભાવનમરકાર નહાય તે। પણ આટલું સામર્થ્ય ન પ્રગટે. જ્યારે ભાવ નમરકાર અને નમકારના વિષય તરીકે અરિહંત પરમાત્માએ આવે છે. ત્યારે અનાદિકાલીન મિથ્યાત્વના ભેદનનુ કાર્ય જે બીજી રીતે સિદ્ધ બનીશક્યું નહતુ. તે સિદ્ધ થાય છે. આવા બલવતર પ્રતિપક્ષીને સહજમાં જિતનાર ઢાવાથી નભરકાર એકમહાનશક્તિ અથવા શકિતનોપુ જછે એમકહેવુ સવ થા ચિત છે. મેાહનો પહેલા પ્રકાર દર્શનમેાહ છે. તેમ બીજો પ્રકાર ચારિત્ર મોહ છે. આ ચારિત્રમોહના પચીશ ભેદે છે. તેમાં પણ કાધ; માન, માયા અને લાભ આ ચાર મુખ્ય છે. નમકાર મહામત્રના પવિત્ર પદોથી આ ચારે કાયાના નાશ થાય છે, મેાક્ષ મા ના સંસ્થાપક શ્રી અરિહંતની આરાધનાથી મિથ્યાત્વના. ચિદાનંદસ્વરૂપી શ્રી સિદ્ધ પ્રભુની આરાધનાથી લાભનેા. મહાચારિત્રવાન સરલ આત્મા શ્રીઆચાર્ય મહારાજની આરાધનાથી માયાને. વિનીત શ્રી ઉપાધ્યાયજી મહારાજની આરાધનાથી માનને. અને ક્ષમાગૃતિ શ્રી સાધુ મહારાજની આરાધનાથી ક્રોધના નાશ થાય છે. આ રીતે પંચપરમેષ્ઠિ પદને નમરકાર કરવા. તે કાયાને જીતવામાં કારણભુત છે. શ્રીસિક્સેનાચાય વિરચિત શ્રીનમસ્કાર: માહાત્મ્ય, નામના ગ્રંથમાં આ નમસ્કાર ક્રિયાને પુણ્યરૂપી શરીરને જન્મ આપનારી માતાની ઉપમાં આપી છે. માતા જેમ
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy