SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ હેતે મને શાંત પાડવા પ્રયત્ન કર્યાં. પરંતુ નકામા ગયા. કેટલીક વાર પછી હું શાંત થયા. થોડીવાર શાંત પણે બેસી રહ્યો. પછી અવાજ આવ્યા કે માટીબેન એ મોટીબેન બારણું ઉધાડા. વિભુના અવાજ સાંભળી હું ઉભા થયા. મેડીબેને બારણું ઉઘાડયું. ભાઈ લંગડાતા લંગડાતા હસવાના ડાળ કરતાં કરતાં અંદર દાખલ થયા. મારા મનમાં ફાળ પડી અરે ! મારી સાઇકલ ક્યાં ? ભાઈ તેા પગ પકડી એટલા પર બેસી ગયા હતા. હું તેની સામે આંખા ફાડી જોઈ રહ્યો હતા, તેવામાં બે મજુરા આવ્યા. એકે સાઇકલ ઉપાડેલી, બીજાએ આગલુ પૈડુ ઉંચકેલુ` હતુ`. મેટી બેને પૂછ્યું' વિભુ ! આ શું થયુ' ! બીજી સાઈલવાળા સાથે અથડાવાથી હું પડી ગયા. મજુર બેલ્યા, બેન, ભાઇને પગે બહુ વાગ્યું છે. આ સાંભળી મેં મનમાં ક્યું સારૂ થયુ, ધણુ સારૂ થયુ, એમ કહી અકળાઇને હું ઘેર ચાહ્યા ગયા. પથારીમાં સૂતા, પરંતુ મેડી રાત સુધી ધ આવી જ નહિ. સવારમાં કઈક મોડા ઉઠયો. જીસ્સા શાંત થયે હતા. આરડામાંથી બહાર નીકળ્યા. પરશાળમાં સાઈકલના કકડા પડયા હતા. વળી હૃદયમાં જુસ્સો આવ્યો. ગઈ કાલના બનાવ અને નવી આવેલી સાઇકલપર મારૂ આકર્ષણ હૃદયમાં ઉભરાઈ આવ્યા. સાઇકલ પર બહુ કંટાળા આવ્યા. અને કઈ પણ ખાધા વિના જ અહી ચાલ્યેા આવ્યો છુ. માસ્તરે કહ્યું કે અહે। એમાં જમ્યા વિના જ આવ્યા !
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy