SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯, કેવુંકર્મ સ્વરૂપ છેજાણે, વળીઆત્મસ્વરૂપપિછાણે, સંકોચ વિકાસ સ્વભાવે રહી શકે શરીર જે પાવે. જુ ૨ દીપકનો પ્રકાશ હોય, નાના મોટા મકાનમાં તોય, રહે સાચને વિસ્તાર, આત્મપ્રદેશ તેજ પ્રકારે. જુ૩ એક અખંડ આતમ છે જ, અસંખ્ય પ્રદેશે તે જ, આઠ પ્રદેશચકનામે, સ્વચછસ્થિરમધ્યકામે.સુ.૪ પાણી ઉકળતું ખદબદથાય, તેમ આત્મપ્રદેશો સદાય, સુવાજોગતા કામકરતાં થાયઆંદોલનનિત્યફરતા જુ.૫ સાંકળઅંકેડાને જોડ્યા જેવા, આત્મપ્રદેશો છે પણ તેવા, એક સ્થળે દોલન થાય, આખા અંગેઅસર જણાય જુ.૬ નરાવબીબોલો જયારે શ્વાસ લેતાખાવોપીઓત્યારે, આત્મપ્રદેશદેલથીયે, ચોગબલ તેને કહેવાય. જુ.૭ યે ગબલનું શું પ્રમાણ, તેને અસંખ્ય પ્રકાર જાણ. યોગીનો અસંખ્યએથી,સંભાણસહુ તેથી, જુ.૮ કઈ ન રહેતા સરખા વેગ, ઓછા વધુ થાયે સંજોગ, ચોગ-બ-વીર્ય કહેવા, એનાથીજ લેહી ધડકાયે.જુ. નાડી ધબકારા જે થાશે, જેથી ચૈતન્ય છેજ જણાયે, જુદાજુદા હેતુ પ્રસંગે, થાયલાગણીઓ મન અંગે જુ.૧૦ અધ્યવસાયો લાગણીઓથાયે,એથી આત્મતત્ત્વસમજાયે, આખા શરીરે રહ્યો ફેલાઈ, અસંખ્ય પ્રદેશ ભાઈ.જુ.૧૧
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy