SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ હવે કઈ બાલતા નથી. એટલે બધાએ સમજી ગયા કે હવે મગજ સુધરી ગયું જણાય છે. એમ જાણી બધા રાજી થયા. અને પૂછ્યું કે કેમ ભાણીયા હવે ઠીક છે ને ? સારૂં છે ને ? કુંવરે પણ હા પાડી. એટલે બધા સમજ્યા કે ઝેડ ગયું, અને ઠેકાણે આવી ગયા. જેથી ઠંડુગાર પાણી પાયું અને ભીખમાં મળેલા ટાઢા ટુકડા ખાવા આપ્યા. તે પણ ત્રણ દિવસના ભૂખ્યા ઢાવાથી. રહેજે વગર પચ્ચખ્ખાણે અઠ્ઠમની જેમ તપરયા થવાથી ટાઢા ટુકડા પણ સાકરની જેમ મીઠા લાગ્યા. અને એક્દમ ઝપાટાઅધ ખાઈ ગયા. મહાનુભાવા ? આયંબિલ કરવુ હાય તો લખુ ભેાજન ન ભાવે એવા ચાળા કરીએ છીએ. પણ ખરી ભૂખ લાગી હેાય તે તરત જ ભાવી જાય. વળી અભ્યાસે શું શું નથી બની શકતું ? લુખ્ખા ખાખરા તા ધણા ખાય છે. ગરમાગરમ ઢોકળામાં ધીની જરૂર પણ પડતી નથી. દરરોજ ચાર રોટલી ચોપડેલી વાપરતા હા તે તેમાંથી એક લુખી વાપરવાની ટેવ પાડવી. અભ્યાસ વધારતા ટેવ પાડતા પાડતાં બધુ બની શકે છે. તપ કરવાના પણ અભ્યાસ રાખવા. નિકાચિત જેવા કર્મો પણ તપ ગુણથી જાય છે. મહાનુભાવા ! હાલમા તે રાજકુંવર ન ખેલવામાં નવગુણ એમ સમજીને ભાણીયા ભીખારી થઇને રહ્યો છે. આત્માને હાની થતી હૈાય તેવા પ્રસંગમાં ન બેલવામાં નવગુણ જ્ગાવ્યા
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy